શોધખોળ કરો

માંડવી ચેકપોસ્ટ પાસેથી દારૂ સાથે ઝડપાયેલી લેડી ડોન સોનુ ડાંગર કોણ છે? જાણો

1/6
2/6
3/6
ગત સોમવારે સોન ડાંગર તેમજ સિધ્ધાર્થ પ્રવિણ ડેર તથા અન્ય બેનાં કબ્જામાંથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો રૂ.14,300 તેમજ કારની કિમત.રૂ 5 લાખ મળી કુલ 5,14,300નાં મુદામાલ સાથે સોનુ ડાંગર સહિત 3 સામે કાર્યવાહી હાથ ધરી હતી.

4/6
આ સિવાય અગાઉ તે ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ, ખંડણી-પ્રોટેક્શન મની માટે બિલ્ડરને ધમકી આપીને સાઇટ ઉપર તોડફોડ કરવાના ગુનામાં પકડાઈ ચૂકી છે. આ પછી તે જૂનાગઢમાંથી બે રિવોલ્વર, પિસ્તોલ સાથે ઝડપાઇ હતી.

5/6
સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગરે મુગ્ધાવસ્થા દરમિયાન બુટલેગર સંજય રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી સોનુએ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેની સામે દિયર ઉપર ખૂની હુમલો, પતિ સાથે ગાંધીગ્રામના કિરણ ઉર્ફે કાબરાની હત્યા, મારામારી અને છરીથી હુમલા સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે છે.

6/6
રાજકોટઃ ગત સોમવારે રાતે ઉના પોલીસે અહેમદપુર-માંડવી ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ સાથે સોનુ ડાંગરને પકડી પાડી હતી. સોનુ દિવથી આઇ ટ્વેન્ટી કાર નં. જીજે 3 જીએલ 3838માં આવતી હતી, ત્યારે પોલીસે રોકાવીને તપાસ કરતાં રૂ. 14,300ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ પછી સોનુ અને તેના સાગરીતોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આવો જાણીએ આ સોનુ ડાંગર કોણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget