શોધખોળ કરો

મુંબઈમાં ક્રિકેટરની થઈ હત્યા, પરીણિત હોવા છતાં ગર્લફ્રેન્ડ સાથે રાત્રે નિકળેલો ને કોણે પતાવી દીધો? જાણો વિગત

રાકેશ પર હુમલો થયો ત્યારે તે ભાંડુપમાં મહાવીર પેટ્રોલ પંપ પાસે ચુકવણી કરી રહ્યો હતો. રાકેશ પવાર પ્રોફેશનલ ક્રિકેટર હતો અને જિલ્લા સ્તરે ક્રિકેટ રમતો હતો.

મુંબઈઃ વર્લ્ડકપ 2019 દરમિયાન મુંબઈથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક ક્રિકેટરની ગુરુવાર રાત્રે હત્યા કરવામાં આવી છે. હત્યાના સમયે ક્રિકેટર રાકેશ પવાર પોતાની ગર્લફ્રેન્ડ સાથે બાઈક પર જઈ રહ્યા હતા. આ કેસની તપાસ એ મહિલા અધિકારીને સોંપવામાં આવી છે જેણે એક સમયે રાકેશ પવારને સારી રમત માટે સન્માનિત કર્યા હતા. આ હત્યાકાંડમાં રાકેશ પવારની ગર્લફ્રેન્ડની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી રહી છે. પોલીસે ગર્લફ્રેન્ડની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે. જ્યારે હત્યારાઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. મુંબઈમાં ક્રિકેટરની થઈ હત્યા, પરીણિત હોવા છતાં ગર્લફ્રેન્ડ સાથે રાત્રે નિકળેલો ને કોણે પતાવી દીધો? જાણો વિગત રાકેશ પર હુમલો થયો ત્યારે તે ભાંડુપમાં મહાવીર પેટ્રોલ પંપ પાસે ચુકવણી કરી રહ્યો હતો. રાકેશ પવાર પ્રોફેશનલ ક્રિકેટર હતો અને જિલ્લા સ્તરે ક્રિકેટ રમતો હતો. સાથે સાથે બાળકોને ક્રિકેટનું કૉચિંગ આપતો હતો. આ ઘટના બાદ ભાંડુપ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાકેશને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે રાકેશની મહિલા મિત્રની પુછપરછ કરી છે અને તેને કસ્ટડીમાં લીધી છે. મુંબઈમાં ક્રિકેટરની થઈ હત્યા, પરીણિત હોવા છતાં ગર્લફ્રેન્ડ સાથે રાત્રે નિકળેલો ને કોણે પતાવી દીધો? જાણો વિગત હાલમાં આ મામલે પોલીસ સત્તાવાર કંઈ કહેવાથી બચી રહી છે. રાકેશ સાથે જે મહિલા હતી તેની સાથે તેને અફેર હોવાની ચર્ચા હતી. જોકે રાકેશ પરિણીત હતો અને તેને 2 બાળકો હતા. અત્યારે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી છે અને તેમની શોધખોળ કરી રહી છે.

ટોપ સ્ટોરી

Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget