શોધખોળ કરો

સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં ક્યા ચાર ગુજરાતી ક્રિકેટરનો કરાયો સમાવેશ, જાણો વિગત

1/5
પાર્થિવ પટેલઃ રિદ્ધિમાન સાહાની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર અમદાવાદનો વિકેટ કિપર બેટ્સમેન પાર્થિવ પટેલ અત્યાર સુધીમાં 23 મેચમાં 878 રન બનાવી ચુક્યો છે. 2002માં ઇંગ્લેન્ડ સામે તેણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

2/5
ચેતેશ્વર પૂજારાઃ ટીમ ઈન્ડિયામાં રાહુલ દ્રવિડની નિવૃત્તિ બાદ ધ વોલ તરીકે ઓળખ ધરાવતો સૌરાષ્ટ્રાનો રન મશીન ચેતેશ્વર પૂજારા 55 ટેસ્ટમાં 52.64 રનની એવરેજથી 4422 રન બનાવી ચુક્યો છે. કેપટાઉન ટેસ્ટની બંને ઇનિંગમાં તે અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો.

3/5
હાર્દિક પંડ્યાઃ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદ કરાયેલા હાર્દિક પંડ્યાએ પ્રથમ મેચમાં બેટ અને બોલ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપટાઉન ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ સંકટમાં હતી ત્યારે પંડ્યાએ આક્રમક બેટિંગ કરીને 93 રન બનાવ્યા હતા. તે અત્યાર સુધીમાં 3 ટેસ્ટમાં 178 રન બનાવવાની સાથે 4 વિકેટ ઝડપી ચુક્યો છે.

4/5
જસપ્રીત બુમરાહઃ અમદાવાદના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન કેપટાઉનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે પ્રથમ ઈનિંગમાં 1 અને બીજી ઈનિંગમાં 3 મળી મેચમાં કુલ 4 વિકેટ ખેરવી હતી.

5/5
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા જે સેન્ચુરિયનમાં શ્રેણીની બીજી મેચ રમી રહી છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં અમદાવાદી વિકેટ કિપર બેટ્સમેન પાર્થિવ પટેલનું પુનરાગમન થવાની સાથે જ આ મેચમાં ચાર ગુજરાતીઓ પ્રથમ વખત એક સાથે રમી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget