શોધખોળ કરો

આ છે ભારતના સૌથી વધુ ભણેલા ક્રિકેટર્સ, ડિગ્રી જોઈને ચોંકી જશો

1/5
ભારતીય ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય પાસે ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે. જોકે તેણે અભ્યાસ કરી નોકરી કરવાને બદલે ક્રિકેટ બનવાનું યોગ્ય સમજ્યું. તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. ટેસ્ટમાં તેની બેટિંગ લાજવાબ છે.

2/5
 જમણેરી બેટ્સમેન અજિંક્ય રહાણે પણ વધુ અભ્યાસ કરનારા ક્રિકેટર્સની યાદીમાં આવે છે. રહાણેએ બીકોમ કર્યું છે. ભારતીય ટીમમાં તેનું સ્થાન પાક્કું નથી. જોકે તેનામાં ટેલેન્ટની કોઈ કમી નથી.

3/5
ભારતના ઉમદા સ્પિન બોલર્સમાંથી એક આર. અશ્વિન જો ક્રિકેટર ન હોત તો કોઈ કંપનીમાં એન્જિનિયર ચોક્કસ હોત. અશ્વિને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાંથી બીટેક કર્યું છે. જોકે અભ્યાસ પૂરો કર્યા બાદ અશ્વિને ક્રિકેટને વધુ મહત્ત્વ આપ્યું.

4/5
 ભારતનો વેરી વેરી સ્પેશિયલ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ પણ ઘણું ભણેલો છે. ક્રિકેટર બન્યા પહેલાં લક્ષ્મણ મેડિકલ સ્ટુડન્ટ હતો. તેણે કૉલેજમાં એડમિશન પણ લઈ લીધું હતું. જોકે ક્રિકેટ પ્રત્યેનો તેનો મોહ ક્યારેય છૂટ્યો નહિ અને તે પ્રોફેશનલ ક્રિકેટર બની ગયો.

5/5
નવી દિલ્હીઃ ક્રિકેટમાં સફળતા મેળવવા માટે ખેલાડીઓ એટલી મેહનત કરે છે કે તેનો અભ્યાસ પાછળ છૂટી જતો હોય છે. જોકે ભારતમાં ઘણાં એવા ખેલાડી છે જે એક સારા ક્રિકેટરની સાથે સાથે મોટી મોટી ડિગ્રીઓ પણ ધરાવે છે. તેમાં સૌ પ્રથમ નામ આવે છે વોલ તરીકે ઓળખાતા દ્રવિડનું. દ્રવિડ માત્ર રમતમાં જ નહિ, અભ્યાસમાં પણ અવ્વલ છે. તેણે બેંગલુરુની સેન્ટ જોસેફ કૉલેજમાંથી એમબીએ કર્યું છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો દ્રવિડ ભારતની અંડર-19 ટીમનો કોચ છે. ભારતે આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ તેના જ કોચિંગમાં જીત્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

વિડિઓઝ

Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

Embed widget