શોધખોળ કરો

પાકિસ્તાનનો 18 વર્ષનો આ ફાસ્ટ બોલર 7 ફૂટ 6 ઈંચ ઉંચાઈ સાથે છે દુનિયાનો સૌથી ઉંચો બોલર

મુદસ્સર ગુર્જરે જણાવ્યું કે તેણે 7 મહિના પહેલાં ટ્રેનિંગ શરૂ કરી દિધી હતી, પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે તે વચ્ચે બંધ થઈ ગઈ હતી.

ઈસ્લામાબાદ: પાકિસ્તાન પાસે પ્રતિભાશાળી ઝડપી બોલરો બનાવવાનો ટ્રેક રેકોર્ડ છે, તે વસીમ અકરમ હોય કે 7 ફૂટ 1 ઇંચ ઉંચાઈ ધરાવતા મુહમ્મદ ઇરફાન. લાગે છે કે દુનિયાના સૌથી ઉંચા બોલર તરીકે મુહમ્મદ ઇરફાનનો રેકોર્ડ 18 વર્ષનો મુદસ્સર ગુર્જર તોડી રહ્યો છે. પાકિસ્તાન સુપર લિગમાં લાહોર કલંદર્સની ટીમમાં સમાવેશ કરવામાં આવેલા મુદસ્સર ગુર્જર હાલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યો છે અને બહુ ઝડપથી PSLમાં તરખાટ મચાવતો જોવા મળશે. 7 ફૂટ 1 ઈંચ ઊંચા ઈરફાનની માફક મુદસ્સર પણ ઝડપી બોલર છે. જોકે તેની ઊંચાઈ વિશે અલગ અલગ દાવાઓ થઈ રહ્યા છે. લાહોર કલંદર્સ અને પાકિસ્તાનના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ સાજ સાદિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર મુદસ્સરની ઊંચાઈ 7 ફૂટ 6 ઈંચ હોવાનું લખ્યું છે. જ્યારે અન્ય કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં તેની ઊંચાઈ 7 ફૂટ 4 ઈંચ હોવાનું કહેવાયું છે. જો તે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં સામેલ થશે તો ક્રિકેટ ઈતિહાસમાં દુનિયાના સૌથી ઉંચા બોલર તરીકેનું બિરુદ મેળવી શકે છે. એક ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં મુદસ્સર ગુર્જરે કહ્યું હતું કે, હું મારી ઊંચાઈને અલ્લાહની મહેર માનું છું. જો કે, ડોકટર તેને હોર્મોન્સની સમસ્યા જણાવે છે. મુદસ્સરે કહ્યું આટલી ઊંચાઈ હોવાથી હું ઝડપી દોડી શકું છું અને દુનિયાનો સૌથી ઝડપી બોલર પણ બની શકું છું. મુદસ્સર ગુર્જરે જણાવ્યું કે તેણે 7 મહિના પહેલાં ટ્રેનિંગ શરૂ કરી દિધી હતી, પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે તે વચ્ચે બંધ થઈ ગઈ હતી. તેને આશા છે કે એક દિવસ તે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર દુનિયાનો સૌથી લાંબો બોલર બનશે.

ટોપ સ્ટોરી

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget