શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ દરમિયાન વિવાદોમાં આવેલા આ ખેલાડીએ બતાવ્યા ત્રેવડ, ટી20માં રમી ચોગ્ગા-છગ્ગાની આતશબાજી વાળી ઇનિંગ, જુઓ વીડિયો
મેચમાં એસેક્સની ટીમે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા, જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી મિડિલસેક્સ ટીમે 16 ઓવરમાં નિર્ધારિત લક્ષ્યને હાંસિલ કરી દીધુ હતુ અને મેચ જીતી લીધી હતી
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 પુરો થઇ ગયો છે, પણ વર્લ્ડકપમાં ખાસ ચર્ચામાં ડિ વિલિયર્સનું નામ રહ્યુ. સાઉથ આફ્રિકા લીગ સ્ટેજમાંથી જ બહાર નીકળી ગયા બાદ ફેન્સની માંગ હતી કે, ડિવિલિયર્સને ફરીથી ટીમમાં સામે કરવો જોઇતો હતો. આખા વર્લ્ડકપ દરમિયાન ડિ વિલિયર્સ વિવાદોમાં રહ્યો. જોકે હવે તેને એક આતશબાજી વાળી ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધી છે. આનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે.
ડિવિલિયર્સે તો સાઉથ આફ્રિકા ટીમમાંથી સન્યાસ લઇ લીધો છે, પણ હાલમાં ટી20 બ્લાસ્ટ 2019 ટૂર્નામેન્ટમાં બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેને ત્રેવડ દેખાયા હતા. ડિવિલિયર્સ એવી તાબડતોડ બેટિંગ કરી કે મિડિલસેક્સ તરફથી રમતા 43 બૉલમાં 88 રન ફટકારી દીધા હતા. ઇનિંગમાં તેને 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
નોંધનીય છે કે, મેચમાં એસેક્સની ટીમે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા, જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી મિડિલસેક્સ ટીમે 16 ઓવરમાં નિર્ધારિત લક્ષ્યને હાંસિલ કરી દીધુ હતુ અને મેચ જીતી લીધી હતી.A debut to remember....
???? @ABdeVilliers17 already feeling at home at Lord's.#LoveLords pic.twitter.com/WmuKuSvxON — Lord's Cricket Ground ???? (@HomeOfCricket) July 18, 2019
WE ARE SPEECHLESS! ????
What an unbelievable performance from #TeamMiddlesex, and a show-stopping innings from @ABdeVilliers17! ???????????? We are truly up and running in the @VitalityBlast at @HomeOfCricket! ???? pic.twitter.com/LxyzKBzZf6 — Middlesex Cricket (@Middlesex_CCC) July 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion