શોધખોળ કરો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર

1/7
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનનો સ્પિન બોલર રાશિદ ખાન હાલ જોરદાર ફોર્મમાં છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી શ્રેણીમાં અફઘાનિસ્તાનની 4-1થી જીતમાં રાશિદે 16 વિકેટ લઈ પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો. 19 વર્ષનો આ યુવા લેગ સ્પિનર વનડે રેન્કિંગમાં સંયુક્ત રીતે નંબર-1 બની ગયો છે. ભારતના જસપ્રીત બુમરાહ અને રાશિદ ખાન બંનેના એક સમાન 787 પોઇન્ટ છે.

2/7
મહિલા અને પુરુષ બંનેમાં સૌથી ઓછી વયે ટોપ પર પહોંચી હોય તેવી વેસ્ટ ઇન્ડિઝની સ્ટેફેની ટેલર એકમાત્ર ક્રિકેટર છે. ટેલરે 6907 દિવસની વયે 2010માં ટી-20 ઇન્ટરનેશનલ બેટિંગમાં ટોચ પર પહોંચી હતી.

3/7
વન ડે ઓલરાઉન્ડરમાં સૌથી ઓછી વયે ટોચ પર પહોંચવાનો રેકોર્ડ બાંગ્લાદેશના શાકિબ અલ હસને બનાવ્યો છે. શાકિબે 2009માં 7976 દિવસની વયે આ સિદ્ધિ નોંધાવી હતી.

4/7
રાશિદ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સકલેન મુશ્તાકના નામે હતો. સકલેન મુશ્તાક 1998માં 7683 દિવસની વયે ટોપ પર પહોંચ્યો હતો.

5/7
ટેસ્ટમાં સૌથી ઓછા દિવસોમાં ટોપ પર પહોંચવાનો રેકોર્ડ ભારતના સચિન તેડુંલકરના નામે છે. સચિને 1994માં 7878 દિવસની વયે આ રેકોર્ડ બનાવ્યો હતો.

6/7
પુરુષોના કોઈપણ ICC રેન્કિંગ (બોલિંગ, બેટિંગ, ઓલરાઉન્ડર)માં સૌથી ઓછી ઉંમરમાં ટોપ પર પહોંચવાની વાત કરવામાં આવે તો રાશિદે આ રેકોર્ડ તેના નામે કરી લીધો છે. રાશિદ 7092 દિવસની વયે જ ઉપલબ્ધિ હાંસલ કરનારો ક્રિકેટર બની ગયો છે.

7/7
ICC રેન્કિંગમાં ભારતના જસપ્રીત બુમરાહ અને રાશિદ ખાન બંનેના એક સમાન 787 પોઇન્ટ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget