શોધખોળ કરો

આફ્રિદી બાદ વધુ એક પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીર રાગ આલાપ્યો, કહ્યું- સલમાનની જેમ હું પણ કાશ્મીરની મુક્તિ ઈચ્છુ છું

1/6
સલમાન ખાનને કાળિયારના શિકારના કેસમાં જોધપુરની કોર્ટે જામીન આપતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિવાદાસ્પદ ટ્વિટ કરીને લખ્યું કે, ''આખરે નામદાર કોર્ટે સલમાનને જામીન આપ્યા છે. હું મારા જીવનકાળ દરમ્યાન એક દિવસ એવો જોવા માંગુ છું કે જેમાં મને સમાચાર મળે કે કાશ્મીર, પેલેસ્ટાઇન, યમન, અફઘાનિસ્તાન અને તમામ એવા સ્થળો કે જયાં મુસીબત છે તેઓને મુકિત મળે. કેમ કે મારું હૃદય માનવતા ઝંખતા તરફડે છે અને નિર્દોષોના મૃત્યુ થતા જોઇને હું દ્રવી ઉઠું છું.'

2/6
શોએબનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન જેવી નફરત વિશ્વના કોઈપણ ખુણામાં નથી. તાજેતરમાં જ સલમાન જેલ ગયો તેના સપોર્ટ કરીને ટ્વિટ કર્યું હતું. જે બાદ પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે નહીં બોલવા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

3/6
નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી બાદ શોએબ અખ્તરે પણ કાશ્મીરને લઈ નિવેદન આપ્યું છે. અખ્તરે સલમાન ખાનને જામીન મળવાના મુદ્દે કાશ્મીર રાગ આલાપ્યો હતો અને કહ્યું કે બંને દેશોની સરકારોએ આ મુદ્દે વાત કરવી જોઈએ. અખ્તરે ટ્વિટ કરીને લખ્યું કે આખરે ક્યાં સુધી આપણે આવા માહોલમાં જીવીશું ? શું આપણે આપણા બાળકોને આવા માહોલમાં રાખવા ઈચ્છીએ છીએ ?

4/6
શોએબનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન જેવી નફરત વિશ્વના કોઈપણ ખુણામાં નથી.

5/6
પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું જ મને સૌથી વધુ ગૌરવ છે. તેણે પણ કાશ્મીરનો ઉલ્લેખ કરતાં ટિવટ કરી હતી કે, કાશ્મીરમાં નિર્દોષો પર સિતમ ગુજારાય છે અને તેઓનું તેમની આઝાદી અંગેનો અવાજ દબાવી દમન થાય છે. યુ.એન. શું કરે છે ? જેનો જડબાતોડ જવાબ ભારતીય ક્રિકેટર ગંભીરે અને ત્યારબાદ અન્ય ક્રિકેટરોએ આપ્યો હતો.

6/6
અગાઉ આફ્રિદીએ વિવાદ જગાવતાં ટ્વિટ કર્યું હતું કે, આઇપીએલની આઠેય ટીમ મને રમવા માટે આમંત્રણ મોકલે તો પણ હું તેમાં ભાગ લેવાનો ઇન્કાર કરું. પાકિસ્તાનને હું અદમ્ય ચાહું છું તેણે આઇપીએલની સફળતાને પડકારતા એમ પણ કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન સુપર લીગ

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

Embed widget