શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરના ઘરે ચોરીના ઈરાદે છ લોકો CCTVના વાયર કાપીને ઘુસ્યા, પછી થયું આવું,જાણો વિગત
1/5

આગ્રાની માનસરોવર કોલોની સ્થિત ઘરમાં જ્યારે દીપકની માતા એકલી હતી ત્યારે ચોરોએ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેની માતાની સમજદારીથી ચોરોની કોશિશ નિષ્ફળ થઈ ગઈ અને ત્યાંથી ભાગવું પડ્યું હતું. ઘટના બાદ સ્થાનિક પોલીસે આ મામલામાં કાર્યવાહી કરીને ચોરોને પકડી લીધા હતા.
2/5

દીપક ભારત તરફથી એક વન ડે અને એક ટી 20 રમ્યો છે. વન ડેમાં તેણે તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું.
Published at : 17 Oct 2018 11:56 AM (IST)
View More





















