શોધખોળ કરો

IPL 2020 પહેલા ડ્વેન બ્રાવોએ રચ્ચો ઈતિહાસ, T-20માં 500 વિકેટ લેનારો બન્યો વિશ્વનો પ્રથમ બોલર

બ્રાવોએ 8.25ની ઈકોનોમાથી કરિયરમાં બોલિંગ કરી છે અને 11 વખત 4 કે તેથી વધુ વિકેટ એક મેચમાં હાંસલ કરી છે.

જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ટી-20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી-20માં 500 વિકેટ લેનારો તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. બુધવારે ત્રિનિદાદમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં રાહકીમ કોર્નવાલને આઉટ કરવાની સાથે જ બ્રાવો 500 વિકેટના માઇલસ્ટોન સુધી પહોંચી ગયો હતો. બ્રાવો ત્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી આ મેચમાં સેંટ લૂસિયા જુકસ તરફથી રમતો હતો. બ્રાવોએ મેચની ચોથી ઓવરમાં રાહકીમ કોર્નવાલને આઉટ કરવાની સાથે જ આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. ડ્વેન બ્રાવાએ તેની 459મી મેચમાં આ કારનામું કર્યુ હતું. 500 વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરવામાં બ્રાવોની આંતરરાષ્ટ્રીય અને ક્લબ મેચ પણ સામેલ છે.
બ્રાવોએ 8.25ની ઈકોનોમાથી કરિયરમાં બોલિંગ કરી છે અને 11 વખત 4 કે તેથી વધુ વિકેટ એક મેચમાં હાંસલ કરી છે. લસિથ મલિંગા ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાના લિસ્ટમાં 389 વિકેટ સાથે બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝનો સ્પીનર સુનીલ નરેન છે. વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર બ્રાવો આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. કેરેબિયન પ્રીમિયર લીગ ખતમ થયા બાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દુબઈ પહોંચીને સીએસકે સાથે જોડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી

વિડિઓઝ

Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget