શોધખોળ કરો
ભારતના ક્યા બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ડબલ સેન્ચૂરી ફટકારવાનો કર્યો હુંકાર?
1/5

2/5

નવી દિલ્હીઃ આગામી 26 ડિસેમ્બરે શરૂ થનારી મેલબોર્ન બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા ભારતીય ઉપકેપ્ટન રહાણેએ મોટો હૂંકાર કર્યો છે. રહાણેએ કહ્યું કે હું મેલબોર્ન ટેસ્ટમાં સદી કે ડબલ સદી ફટકારી, કેમકે હું હાલમાં ખુબ સારી લયમાં રમી રહ્યો છું.
Published at : 25 Dec 2018 10:16 AM (IST)
View More




















