શોધખોળ કરો

પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માને પડતો મુકીને વિરાટ આ ખેલાડીને રમાડશે મેચ, જાણો વિગતે

રોહિત શર્માને પ્રથમ ટેસ્ટ મેચમાંથી પડતો મુકાઇ શકાય છે. રિપોર્ટ પ્રમાણે રોહિતની જગ્યાએ અંજિક્યે રહાણેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 22મીથી ટેસ્ટ સીરીઝની શરૂઆત કરશે. કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ટીમમાં કેટલાક ફેરફારી કરી શકે છે, જેમાં રોહિત શર્માને પ્રથમ ટેસ્ટ મેચમાંથી પડતો મુકાઇ શકાય છે. રિપોર્ટ પ્રમાણે રોહિતની જગ્યાએ અંજિક્યે રહાણેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની રણનીતિ 5 સ્પેશ્યાલિસ્ટ બૉલરો સાથે ઉતરવાની છે. આવા સમયે ટીમમાં રોહિત અને રહાણે બન્નેમાંથી એકનુ પત્તુ કપાઇ શકે છે. જો આ રણનીતિ પ્લેઇંગ ઇલેવનમાં લાગુ થશે તે રોહિતની જગ્યાએ વિરાટ રહાણેને ટીમમાં સામેલ કરી શકે છે. પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માને પડતો મુકીને વિરાટ આ ખેલાડીને રમાડશે મેચ, જાણો વિગતે રિપોર્ટ પ્રમાણે, ટીમ ઇન્ડિયામાં પુજારા અને કોહલી ત્રીજા અને ચોથા નંબર માટે મજબૂત બેટ્સમેન છે, પણ સમસ્યા તે પછી શરૂ થાય છે, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છઠ્ઠા નંબર પર ઉતરી શકે છે અને હાર્દિક પંડ્યાની જગ્યાએ રવિન્દ્ર જાડેજા ટીમમાં સાતમા નંબર પર આવશે. આવામાં કોહલી અને શાસ્ત્રીએ માટે રોહિત અને રહાણેમાંથી કોઇ એકનું સિલેક્શન કરવુ પડશે. પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માને પડતો મુકીને વિરાટ આ ખેલાડીને રમાડશે મેચ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Embed widget