શોધખોળ કરો

સ્વિમિંગની દુનિયાને મળ્યો નવો બાદશાહ, 22 વર્ષના આ છોકરાએ તોડ્યા માઇકલ ફેલ્પ્સના બે રેકોર્ડ

પ્રથમ તો ફેલ્પ્સ 100 મીટર બટરફ્લાઇ અને બીજો એક જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ આઠ મેડલ જીતવાનો રેકોર્ડ. સાઉથ કોરિયાના ગ્વાનજૂમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ દરમિયાન ડ્રેસેલે નવો રેકોર્ડ બનાવ્યો છે

નવી દિલ્હીઃ સ્વિમિંગ વર્લ્ડને નવો બાદશાહ મળી ગયો છે અને તે છે અમેરિકાનો સેલેવ ડ્રેસેલ. 22 વર્ષીય આ સ્વિમરે પોતાના જ દેશના મહાન સ્વિમર માઇકલ ફેલ્પ્સના  બે વર્લ્ડ રેકોર્ડ એક જ ટુનામેન્ટમાં તોડી દીધા છે. પ્રથમ તો ફેલ્પ્સ 100 મીટર બટરફ્લાઇ અને બીજો એક જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ આઠ મેડલ જીતવાનો રેકોર્ડ. સાઉથ કોરિયાના ગ્વાનજૂમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ દરમિયાન ડ્રેસેલે નવો રેકોર્ડ બનાવ્યો છે. ડ્રેસેલે 100 મીટર બટરફ્લાઇ ઇવેન્ટના બીજા સેમિફાઇનલમાં ડ્રેસેલે 49.50 સેકન્ડનો સમય લીધો હતો. આ સાથે જ તેણે માઇકલ ફેલ્પ્સના 2009માં રોમ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બનાવેલો 49.82 સેકન્ડના રેકોર્ડને તોડી દીધો હતો. ડ્રેસેલે ફેલ્પ્સથી 0.32 સેકન્ડ ઓછા સમયમાં રેસ પુરી કરી હતી. ફ્લોરિડાના રહેવાસી ડ્રેસેલે આ ટુનામેન્ટમાં કુલ 8 મેડલ જીત્યા છે. આ સાથે તેણે માઇકલ ફેલ્પ્સના એક વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 7 મેડલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ફેલ્પ્સે 2007 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સાત અને 2011 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 4 ગોલ્ડ, બે સિલ્વર, એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકના એક વર્ષ અગાઉ કરેલા આ પ્રદર્શનથી લોકો ડ્રેસેલને સ્વિમિંગનો દુનિયાનો નવો બાદશાહ માને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
Embed widget