શોધખોળ કરો

મહિલા ક્રિકેટ ટીમને શુબેચ્છા પાઠવવા જતા અમિતાભ બચ્ચને ભાંગરો વાટ્યો! જાણો શું કહ્યું....

1/4
 અમિતાભે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ ઐતિહાસિક જીત મહિલા ટીમને શુભેચ્છા. ભારતીય ટીમે રમતના ત્રણેય સ્તર પર કમાલનું પ્રદર્શન કર્યું. ખાસ કરીને જેમિમા રૉડ્રિગ્ઝનો બાઉન્ડ્રી પરનો કમાલનો કેચ. અમને તમારા પર ગર્વ છે.’

2/4
 ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 5થી 24 ફેબ્રુઆરી સુધી રમાયેલી 3 વન-ડે અને 5 ટી20ની શ્રેણીઓમાં વિજય મેળવ્યા હતા. હજુ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 12 માર્ચથી ત્રણ વન-ડેની સીરીઝ રમવાની છે.

3/4
 તેમણે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે મહિલા ટીમને શુભેચ્છા પાઠવી. જોકે, અમિતાભે ભારતીય મહિલાની જે તસવીર ટ્વીટ કરી તે સાઉથ આફ્રિકા સામે મળેલી જીત પછીની છે. જોકે બાદમાં અમિતાભ બચ્ચને પોતાની આ ભૂલ માટે માફી માગી હતી.

4/4
નવી દિલ્હીઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સતત એક્ટિવ રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતની મહિલા ક્રિકેટ ટીમના શુભેચ્છા પાઠવતા એક ભૂલી કરી હતી. તેમણે રવિવારે (11 માર્ચ) ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તસવીર સાથે એક ટ્વીટ કરી જેમાં તેમણે ટીમને જીત માટે શુભેચ્છા પાઠવી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં પુરુષ ખેલાડીઓ કેમ પહેરી રહ્યા છે 'કાળી બ્રા', આખરે શું છે આ મામલો?

Fifa World Cup 2026 Final: ફાઇનલ પહેલા સ્પેનની ચિંતા વધી, બે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, શું રમી શકશે ?

રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો

IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Hydrogen Fuel Train: PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી! જાણો કેટલા દેશો પાસે છે આ ટેકનોલોજી

Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ

Embed widget