શોધખોળ કરો

આ ક્રિકેટરે 4 વર્ષ પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી- વર્લ્ડકપની ફાઈનલમાં થશે સુપર ઓવર!

ઇંગ્લેન્ડે ઇનિંગ્સ દરમિયાન (26 બાઉન્ડ્રી) કિવિઝ કરતા 9 બાઉન્ડ્રી વધુ ફટકારી હતી.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે આપેલા 242 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 242 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. જેથી મેચનો નિર્ણય સુપર ઓવરમાં કરવામાં આવ્યો હતો. જોકે સુપર ઓવરમાં પણ મેચ ટાઇ (15-15 રન) રહેતા બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મેચ દરમિયાન ઇંગ્લેન્ડે વધારે બાઉન્ડ્રી મારી હોવાથી તે વિજેતા બન્યું હતું. બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે ઇનિંગ્સ દરમિયાન (26 બાઉન્ડ્રી) કિવિઝ કરતા 9 બાઉન્ડ્રી વધુ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલી વખત સુપર ઓવરના આધારે કોઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ફેન્સને ભારે આશ્ચર્ય થયું હતું કે એક જ મેચમાં 2 વખત ટાઈ કઈ રીતે પડી શકે? ખાસ કરીને જયારે તે મેચ વર્લ્ડ કપની ફાઇનલ હોય! જોકે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 4 વર્ષ પહેલાં જ કહ્યું હતું કે વર્લ્ડ કપની ફાઇનલમાં સુપર ઓવર રમાશે. સૌપ્રથમ જોફ્રા આર્ચરે 4 જુલાઈ, 2015ના રોજ ટ્વીટ કરી હતી કે, મને સુપર ઓવર થાય તો કોઈ વાંધો નથી. આર્ચરે 13 એપ્રિલ, 2013ના રોજ તેણે વધુ એક ટ્વીટ કરી હતી કે 16 બોલમાં 6 રનની જરૂર હશે. આશ્ચર્યની વાત એ છે કે, કિવિઝને વર્લ્ડ ચેમ્પિયન બનવા સુપરઓવરમાં 16 રનની જ જરૂર હતી. આર્ચરે 14 મે, 2015ના રોજ ટ્વીટ કરી હતી કે પહેલો બોલ વાઈડ હશે અને તેણે સુપરઓવરમાં નાખેલો પહેલો બોલ વાઈડ જ હતો. આર્ચરની ટ્વિટ્સને ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ એકાઉન્ટથી લઈને ઇએસપીએન અને ફોક્સ સ્પોર્ટ્સ જેવા અનેક એકાઉન્ટ્સે રિટ્વીટ કરી હતી. તેની ટ્વીટ્સનો જાદુ અહિયાં જ સમાપ્ત થતો નથી. તેણે વધુ એક ટ્વિટ પણ કરી હતી કે ન્યૂઝીલેન્ડ તમે આ મેચ કઈ રીતે હારી ગયા? સોશિયલ મીડિયા અને વિવિધ ઇંગ્લિશ સાઇટ્સ ઉપર તેણે અગાઉ કરેલી ટ્વિટ્સ વાયરલ થઇ છે.

ટોપ સ્ટોરી

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

Embed widget