શોધખોળ કરો
Advertisement
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ઉર્વશી રૌતેલાને ગિફ્ટ કર્યું પપી?
એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે પંડ્યાએ આ પપી ઉર્વશીને ગિફ્ટમાં આપ્યું છે.
મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને પાગલપંતી ફિલ્મમાં શાનદાર ભૂમિકા બદલ એક પપી (ગલૂડીયુ) ગિફ્ટમાં આપ્યું છે. ઉર્વશીએ પોતાના પરિવારમાં સામેલ આ નવા મહેમાનની એક સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે તેને પાગલપંતી માટે ભેટના રૂપમાં મળી છે.
જોકે, ઉર્વશીએ આ વાતની પુષ્ટી કરી નથી કે આ પપી તેને ગિફ્ટમાં કોણે આપ્યું છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે પંડ્યાએ આ પપી ઉર્વશીને ગિફ્ટમાં આપ્યું છે. જો તમે હાર્દિક પંડ્યા અને ઉર્વશી રૌતેલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમને બંન્નેના એકાઉન્ટ પર શેર કરેલી તસવીરોમાં એક જ પપી જોવા મળશે. જેનાથી એ શક્યતા મજબૂત બને છે કે ઉર્વશીને આ પપી હાર્દિક પંડ્યાએ ગિફ્ટમાં આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion