શોધખોળ કરો

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

Argentina vs Switzerland Highlights: લિયોનેલ મેસ્સીએ કોર્નર લીધો અને આર્જેન્ટિનાએ 10મી મિનિટે પહેલો ગોલ કર્યો. બીજા હાફમાં સ્વિટ્ઝર્લૅન્ડે બરાબરી કરી, અને પછી મેચ એકસ્ટ્રા ટાઈમમાં ગઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આર્જેન્ટિનાએ ૧૦મી મિનિટે ગોલ કર્યો, સ્વિસ ૬૭મીએ બરાબરી.
  • VAR એ સ્વિસ ખેલાડી એમ્બોલોને રેડ કાર્ડ આપ્યો.
  • એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાએ બે ગોલ કરી જીત મેળવી.

Argentina vs Switzerland Highlights: આર્જેન્ટિનાના ફેન્સના ધબકારા વધી ગયા હતા, જ્યારે મુકાબલો એક્સ્ટ્રા ટાઇમમાં ગયો. આર્જેન્ટિનાએ પહેલો ગોલ 10મી મિનિટમાં જ ફટકારી દીધો હતો, ત્યારે એવું લાગ્યું કે લિયોનેલ મેસીની ટીમ હાવી રહેશે પરંતુ સ્વિટ્ઝર્લેન્ડે ત્યાર પછી પહેલા હાફમાં કોઈ ગોલ થવા ન દીધો. જો કે તેઓ પોતે પણ ગોલ ન કરી શક્યા, પરંતુ બીજા હાફમાં ગોલ ફટકારીને સ્કોર બરાબર કરી લીધો. 90 મિનિટ પછી 9 મિનિટનો સમય મળ્યો, તેમાં પણ કોઈ ગોલ થયો નહીં.

આર્જેન્ટિના માટે પહેલો ગોલ એલેક્સિસ મેક એલિસ્ટરે માર્યો. 10મી મિનિટમાં લિયોનેલ મેસીએ કોર્નર લીધો, એલિસ્ટરે શાનદાર હેડર લઈને બોલને ગોલપોસ્ટ સુધી પહોંચાડ્યો અને આર્જેન્ટિનાને 1-0 ની લીડ અપાવી. બીજો ગોલ સ્વિટ્ઝર્લેન્ડ તરફથી આવ્યો. ડેન ડોયે 67મી મિનિટમાં ગોલ માર્યો અને સ્કોર 1-1 થી બરાબર થઈ ગયો. અંતિમ સમયમાં આર્જેન્ટિનાએ રફ ગેમ રમવાનું શરૂ કર્યું, જેના કારણે લૌતારો માર્ટિનેઝ, થિયાગો અલ્માડાને યેલો કાર્ડ પણ મળ્યા. પરંતુ આ પછી 90 મિનિટ સુધી કોઈ અન્ય ગોલ થઈ શક્યો નહીં, 9 મિનિટનો સમય મળ્યો અને તેમાં પણ કોઈ ગોલ ન આવ્યો.

આ પણ વાંચો...ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો

એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાએ ફટકાર્યા 2 ગોલ

1-1 થી સ્કોર બરાબર રહ્યા પછી મેચ એક્સ્ટ્રા ટાઇમમાં ગઈ. 112મી મિનિટમાં એમ એ અલ્વારેઝે ગોલ મારીને આર્જેન્ટિનાને લીડ અપાવી દીધી, સ્કોર 2-1 થઈ ગયો. એક્સ્ટ્રા ટાઇમ ખતમ થવાના થોડા સમય પહેલા 121 મી મિનિટમાં લૌતારો માર્ટિનેઝે ગોલ કરીને લીડ 3-1 કરી દીધી. ફાઇનલ વ્હીસલ વાગતાની સાથે જ આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડ સામે 3-1 થી જીત મેળવી લીધી.

VAR એ બદલ્યો નિર્ણય, એમ્બોલોને મળ્યું રેડ કાર્ડ

બરાબરીના ગોલની ત્રણ મિનિટ બાદ જ સ્વિટ્ઝર્લેન્ડની મુશ્કેલીઓ વધી ગઈ. 70મી મિનિટમાં બ્રીલ એમ્બોલો એક આક્રમક ટક્કર દરમિયાન રેફરીની નજરમાં આવ્યો. પહેલા તેમને યેલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું, પરંતુ VAR એ રેફરીને આ ઘટના ફરીથી જોવાની સલાહ આપી.

વીડિયો જોયા પછી રેફરીએ પોતાનો નિર્ણય બદલતા યેલો કાર્ડને રેડ કાર્ડમાં ફેરવી દીધું. રેડ કાર્ડ મળતા જ એમ્બોલો હેરાન રહી ગયો. તેમણે રેફરી સાથે ઘણી વાર સુધી વાતચીત કરી અને મેદાન પર ટકી રહેવા માટે વિનંતી પણ કરી, પરંતુ નિર્ણય બદલાયો નહીં. મેદાનની બહાર જતા સમયે તેઓ ખૂબ જ નિરાશ દેખાતો હતો અને તેમની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા.

10 ખેલાડીઓ સાથે રમવા મજબૂર થઈ સ્વિટ્ઝર્લેન્ડ

એમ્બોલોના બહાર થયા પછી સ્વિટ્ઝર્લેન્ડને બાકીનો મુકાબલો 10 ખેલાડીઓ સાથે રમવો પડ્યો. બરાબરી મેળવવાની થોડી જ મિનિટો બાદ ટીમને લાગેલો આ ઝટકો મેચના બાકીના ભાગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકતો હતો, જ્યારે આર્જેન્ટિનાને એક ખેલાડીનો ફાયદો  મળી ગયો.

Frequently Asked Questions

આર્જેન્ટિના vs સ્વિટ્ઝર્લેન્ડ મેચનો અંતિમ સ્કોર શું હતો?

આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડ સામે 3-1 થી જીત મેળવી હતી. મેચ એક્સ્ટ્રા ટાઇમમાં ગઈ હતી જ્યાં આર્જેન્ટિનાએ બે ગોલ કર્યા.

આર્જેન્ટિના માટે પહેલો ગોલ કોણે કર્યો અને ક્યારે?

આર્જેન્ટિના માટે પહેલો ગોલ 10મી મિનિટમાં એલેક્સિસ મેક એલિસ્ટરે લિયોનેલ મેસીની કોર્નર પર હેડર દ્વારા કર્યો હતો.

કયા ખેલાડીને રેડ કાર્ડ મળ્યું અને તેની શું અસર થઈ?

સ્વિટ્ઝર્લેન્ડના બ્રીલ એમ્બોલોને 70મી મિનિટમાં VAR ના નિર્ણય બાદ રેડ કાર્ડ મળ્યું હતું. આ પછી સ્વિટ્ઝર્લેન્ડ 10 ખેલાડીઓ સાથે રમવા મજબૂર થયું.

એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિના માટે ગોલ કોણે કર્યા?

એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિના માટે એમ. એ. અલ્વારેઝે 112મી મિનિટે અને લૌતારો માર્ટિનેઝે 121મી મિનિટે ગોલ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Embed widget