શોધખોળ કરો

એશિઝઃ વર્લ્ડકપ જીત્યાના 20 દિવસમાં ભૂંડી રીતે હાર્યું ઇગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાએ 251 રને કચડ્યું

બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને છ વિકેટ અને પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી.

નવી દિલ્હીઃ એશિઝ સીરિઝ અગાઉ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેન્ડને 251 રનથી હરાવ્યું છે. સ્ટીવ સ્મિથ અને મૈથ્યૂ વેડની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેન્ડને 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને છ વિકેટ અને પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી. આ અગાઉ  પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર રોરી બર્ન્સ 31 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. ઇગ્લેન્ડ તરફથી એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. જેસન રોય 28 રન બનાવીને આઉટ થયો હતો. તે નાથન લાયનનો શિકાર બન્યો હતો. બાદમાં ડેનલી 11, કેપ્ટન જો રૂટ 28, જોસ બટલર 1, બેયરિસ્ટો 6 રન બનાવીને આઉટ થયા હતા. જોકે, નાથન લાયને બેન સ્ટોક્સને 6 રને આઉટ કરીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. આ અગાઉ પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટ પર 487 રન બનાવી ઇનિંગ ડિક્લેર કરી હતી. પૂર્વ કેપ્ટન સ્મિથે બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારી 142 રન બનાવ્યા હતા. તે સિવાય મૈથ્યુ વેડે પણ શાનદાર 110 રન બનાવ્યા હતા. આ અગાઉ ઇગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 374 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Embed widget