શોધખોળ કરો

ટેસ્ટ મેચના એક દિવસ પહેલા જ માથામાં બૉલ વાગતા ઘાયલ થયો આ સ્ટાર બેટ્સમેન, જાણો વિગતે

રૉય પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અસ્થાઇ કૉચિંગ આપી રહેલા ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ક્સ ટેસ્કૉથિકે એક થ્રૉ ફેંક્યો હતો, આ થ્રૉ સીધો રૉયના માથામાં જઇને વાગતા રૉયને ઇજા પહોંચી હતી

નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશીઝ સીરીઝ ચાલી રહી છે. ગુરુવારે ત્રીજી ટેસ્ટ શરૂ થવાની છે, આ પહેલા ઇંગ્લેન્ડના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓપનર જેસન રૉયને માથામાં બૉલ વાગતા ઘાયલ થયો છે. રિપોર્ટ પ્રમાણે, ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ઇંગ્લિશ બેટ્સમેન નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને માથામાં બૉલ વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ગુરુવારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવવાની છે. ટેસ્ટ મેચના એક દિવસ પહેલા જ માથામાં બૉલ વાગતા ઘાયલ થયો આ સ્ટાર બેટ્સમેન, જાણો વિગતે જ્યારે જેસન રૉય પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અસ્થાઇ કૉચિંગ આપી રહેલા ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માર્ક્સ ટેસ્કૉથિકે એક થ્રૉ ફેંક્યો હતો, આ થ્રૉ સીધો રૉયના માથામાં જઇને વાગતા રૉયને ઇજા પહોંચી હતી. જોકે, બાદમાં ચક્કર આવવા સહિતના ટેસ્ટ રૉયે આસાનીથી પાસ કરી લીધા હતા. હવે ત્રીજી ટેસ્ટ રમના માટે મોટાભાગે ફીટ થઇ ગયો છે. ટેસ્ટ મેચના એક દિવસ પહેલા જ માથામાં બૉલ વાગતા ઘાયલ થયો આ સ્ટાર બેટ્સમેન, જાણો વિગતે

ટોપ સ્ટોરી

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
Embed widget