શોધખોળ કરો

બે દિવસ બાદ શરૂ થશે એશિયા કપઃ ભારત ક્યારે કોની સામે ટકરાશે, જાણો ટૂર્નામેન્ટનું ફૂલ શિડ્યૂલ્ડ

1/7
2/7
3/7
એશિયા કપની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર દુબઇમાં રમાશે. નોંધનીય છે કે, ટૂર્નામેન્ટની બધી મેચો ડે-નાઇટ, જે ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગ્યાથી શરૂ થશે.

4/7
સુપર ફૉર સ્ટેજ મેચોમાં.... 21 સપ્ટેમ્બર - ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B રનર-અપ (દુબઇ), 21 સપ્ટેમ્બર - ગ્રુપ B વિજેતા vs ગ્રુપ A રનર-અપ (અબુધાબી), 23 સપ્ટેમ્બર - ગ્રુપ A વિજેતા vs ગ્રુપ A રનર-અપ (દુબઇ), 23 સપ્ટેમ્બર - ગ્રુપ B વિજેતા vs ગ્રુપ B રનર-અપ (અબુધાબી), 25 સપ્ટેમ્બર - ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B વિજેતા (દુબઇ), 26 સપ્ટેમ્બર - ગ્રુપ A રનર-અપ vs ગ્રુપ B રનર-અપ (અબુધાબી).

5/7
ટૂર્નામેન્ટની બધી મેચો અબુધાબી અને દુબઇમાં રમાશે, ફાઇનલ સહિત આ ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે અને અંતે 28 સપ્ટેમ્બરે દુબઇમાં ફાઇનલ રમાઇને ટૂર્નામેન્ટનુ સમાપન થશે. ટૂર્નામેન્ટમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે, અહીં અમે ગ્રુપ વાઇઝ કઇ મેચમાં કોણ કોની સામે ટકરાશે અને ક્યાં રમાશે તેની માહિતી આપી રહ્યાં છીએ.

6/7
એશિયા કપનું પુરેપુરુ ટાઇમ ટેબલઃ-- ગ્રુપ સ્ટેજની મેચોમાં... 15 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ vs શ્રીલંકા (દુબઇ), 16 સપ્ટેમ્બર - પાકિસ્તાન vs હોંગકોંગ (દુબઇ), 17 સપ્ટેમ્બર - શ્રીલંકા a vs આફગાનિસ્તાન (અબુધાબી), 18 સપ્ટેમ્બર - ભારત vs હોંગકોંગ (દુબઇ), 19 સપ્ટેમ્બ - ભારત vs પાકિસ્તાન (દુબઇ), 20 સપ્ટેમ્બ - બાંગ્લાદેશ vs આફગાનિસ્તાન (અબુધાબી).

7/7
નવી દિલ્હીઃ એશિયા કપ 2018ની શરૂઆત આગામી 15મી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, આફગાનિસ્તાન અને હોંગકોંગ સાથે 6 ટીમો ભાગ લઇ રહી છે. ટૂર્નામેન્ટ યુએઇમાં રમાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક

સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ

IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 

Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે

Embed widget