શોધખોળ કરો

એશિયા કપ: અફઘાનિસ્તાને જીત માટે શ્રીલંકાને આપ્યો 250 રનનો લક્ષ્યાંક

1/3
એશિયા કપમાં ત્રીજો મુકાબલો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે કોઈપણ ભોગે મુકાબલો જીતવો જરૂરી છે.

2/3
 શ્રીલંકાના બેટ્સમેનો ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં બાંગ્લાદેશના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. શ્રીલંકાની ટીમ બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે બાંગ્લાદેશના 261 રનના જવાબમાં 124 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ 137 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

3/3
દુબઈ: ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાની ટીમે શ્રીલંકાને જીતવા 250 રનનો પડકાર આપ્યો છે. અફઘાનિસ્તાને 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 249 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી રહમત શાહ સર્વોચ્ચ 72 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી પરેરાએ 5 વિકેટ ઝડપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Embed widget