શોધખોળ કરો

એશિયન ગેમ્સ 2018: ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ભારતને અપાવ્યો ગોલ્ડ

જર્કાતા: ભારતના સ્ટાર ભાલા ફેંકમાં એથલેટીક નીરજ ચોપડાએ એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં 9માં દિવસે તેણે 88.06 મીટર દૂર ભાલો ફેંકીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન રમતોત્સવમાં આ પહેલા ભારતને ક્યારેય કોઈ ગોલ્ડ મેડલ મળ્યો નથી. છેલ્લે 1982માં દિલ્હી એશિયાઈ રમતમાં ભારતના ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડાએ ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે તેણે 86.47 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ મુકાબલામાં નીરજે પૂરી તાકાત સાથે ભાલો ફેંક્યો હતો. પ્રથમ વખતમાં જ તેણે 83.46 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજી વખત તેણે ફાઉલ કર્યો હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 88.06 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ચોથા પ્રયાસમાં 83.25 મીટર, પાંચમાં પ્રયાસમાં 86.63 અને તેને છઠ્ઠો પ્રયાસ ફાઉલ રહ્યો હતો. એથલેટિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. લોંગ જમ્પ ઈવેન્ટમાં નીના વરક્કલને સિલ્વર મેડલ મળ્યો છે. તેણે 6.51 જમ્પ લગાવી આ મેડલ પોતાના નામે કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

વિડિઓઝ

Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

Embed widget