શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન થયો માનસિક બિમાર, અચાનક ક્રિકેટમાંથી લઇ લીધો અનિશ્ચિતકાળનો બ્રેક

મેક્સવેલ હાલ માનસિક સ્વાસ્થની સામે ઝઝૂમી રહ્યો છે, તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સામાચાર સામે આવ્યા છે. રિપોર્ટ એવા છે કે, ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી અચાનક બ્રેક લઇ લીધો છે. ઓસ્ટ્રેલિયન ટીમના મનોવૈજ્ઞાનિક ડૉક્ટર માઇકલ લૉયડે આની પાછળ માનસિક બિમારીનું કારણ બતાવ્યુ છે. મનોવૈજ્ઞાનિક ડૉક્ટરનું કહેવુ છે કે, મેક્સવેલ હાલ માનસિક સ્વાસ્થની સામે ઝઝૂમી રહ્યો છે, તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની માનસિક બિમારીને દુર કરવા માટે તે હાલ ક્રિકેટથી થોડાક સમય માટે દુર થયો છે. ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન થયો માનસિક બિમાર, અચાનક ક્રિકેટમાંથી લઇ લીધો અનિશ્ચિતકાળનો બ્રેક મેક્સવેલે હાલ અનિશ્ચિતકાળ સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે, જેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમમાં ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન ડી’આર્કી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે. તે શુક્રવારે (1 નવેમ્બરે) રમાનારી ત્રીજી ટી20 પહેલા ટીમ સાથે જોડાઇ જશે. હાલ ઓસ્ટ્રેલિયાની શ્રીલંકા સામે ટી20 સીરીઝ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન થયો માનસિક બિમાર, અચાનક ક્રિકેટમાંથી લઇ લીધો અનિશ્ચિતકાળનો બ્રેક ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન થયો માનસિક બિમાર, અચાનક ક્રિકેટમાંથી લઇ લીધો અનિશ્ચિતકાળનો બ્રેક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget