શોધખોળ કરો
નાગપુરમાં કોનું પલ્લુ ભારે, ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોન છે જીતમાં આગળ, જુઓ રેકોર્ડ કાર્ડ

નાગપુરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે આજે મંગળવારે વિદર્ભના ક્રિકેટ સંઘ મેદાનમાં આમને સામને જંગ થશે. પાંચ વનડે મેચોની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. શું કહે છે આ ગ્રાઉન્ડનું રિપોર્ટ કાર્ડ, જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયા સામે આ મેદાન પર આ ચોથી મેચ છે, આ પહેલાની બધી મેચોમા ભારત વિજયી રહ્યું છે. જ્યારે જ્યારે પણ અહીં મેચ રમાઇ છે ત્યારે ત્યારે કોઇને કોઇન ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. 
ભારત અને ઓસ્ટ્રેલિયા સામે આ મેદાન પર આ ચોથી મેચ છે, આ પહેલાની બધી મેચોમા ભારત વિજયી રહ્યું છે. જ્યારે જ્યારે પણ અહીં મેચ રમાઇ છે ત્યારે ત્યારે કોઇને કોઇન ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. 
આ મેદાન પર ભારતની છઠ્ઠી મેચ છે, ભારત એક-એક વખત શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે હાર્યુ છે. પણ ઓસ્ટ્રેલિયા સામે ક્યારેય નહીં. 2009થી આજ સુધી ભારત ઓસ્ટ્રેલિયા સામે આ મેદાનમાં ક્યારેય હાર્યુ નથી.
વધુ વાંચો