શોધખોળ કરો

સાઉથ આફ્રિકા સામેની વનડે અને ટી-20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, મેક્સવેલની વાપસી

સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની બંને ટીમોમાં વાપસી થઈ છે. જ્યારે બિગ બેશમાં શાનદરા રમત રમનારા માર્કસ સ્ટોઈનિસને જગ્યા નથી મળી.

નવી દિલ્હી: સાઉથ આફ્રિકા પ્રવાસ પર જનાર ઓસ્ટ્રેલિયાએ વનડે અને ટી-૨૦ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની બંને ટીમોમાં વાપસી થઈ છે. જ્યારે બિગ બેશમાં શાનદરા રમત રમનારા માર્કસ સ્ટોઈનિસને જગ્યા નથી મળી. ઓસ્ટ્રેલિયાને સાઉથ આફ્રિકામાં 3 ટી20 અને 3 વનડે સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલીયાની 14 સભ્યોની વનડે ટીમમાં 3 ફેરફાર કરાયા છે. ટીમમાંથી એશ્ટન ટર્નર, ડાર્સી શોર્ટ એ પીટર હેન્ડ્સકોમ્બને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ ગ્લેન મેક્સવેલ સિવાય મેથ્યુ વેડ અને મિચેલ માર્શની વાપસી થઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસની શરૂઆત ટી-20 સીરીઝથી કરશે. જેની પ્રથમ મેચ 21 ફ્રેબુઆરીના જોહાનીસ્બર્ગ, બીજી મેચ 23 ફ્રેબુઆરીના પોર્ટ એલીજાબેથ અને ત્રીજી મેચ 26 ફ્રેબુઆરીના કેપટાઉનમાં રમાશે. ટી-20 સીરીઝ બાદ બંને ટીમોની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ પણ રમાશે. જેની પ્રથમ મેચ 29 ફ્રેબુઆરીના પાર્લ, બીજી મેચ બ્લોમફોંટીન અને ત્રીજી અને અંતિમ મેચ 7 માર્ચના પોટચેસ્ટરૂમ રમાશે. ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ આ પ્રકાર છે : એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ,પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્નસ લેબુશેન, મિચેલ માર્શ, મેથ્યુ વેડ, એલેક્સ કૈરી (વિકેટકીપર), એશ્ટન એગર, મિચેલ સ્ટાર્ક, એડમ જામ્પા, કેન રિચર્ડસન અને જોહ હેઝલવુડ ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ટીમ આ પ્રકાર છે : એરોન ફિન્ચ (કેપ્ટન), સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, મેથ્યુ વેડ, એલેક્સ કૈરી (વિકેટકીપર), એશ્ટન એગર, મિચેલ સ્ટાર્ક, એડમ જામ્પા, શોન એબોટ, કેન રિચર્ડસન અને ઝાઈ રિચર્ડસન.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Embed widget