શોધખોળ કરો

IND vs AUS: ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે 132 રન, મેળવી 175 રનની લીડ

પર્થ: ટીમ ઇન્ડિયા સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટના નુકસાન પર 132 રન બનાવી લીધા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયા પર 175 રનની લીડ મેળવી છે. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા 41 રન અને ટિમ પેન આઠ રને રમતમાં છે. હેડ 19, હેરિસ 20 રને આઉટ થયા હતા. એરોન ફિંચ 25 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. અગાઉ વિરાટ કોહલીની સદીની મદદથી ટીમ ઇન્ડિયા 283 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે.  આ સાથે ઓસ્ટ્રેલિયાએ 43 રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 326 રન પર ઓલઆઉટ થઇ ગઈ હતી.જેના જવાબમાં ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસે લંચ બાદ ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 283 રન બનાવી શકી હતી.  શાનદાર બેટિંગ કરતા વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કેરિયની 25મી સદી(123) ફટકારી છે. હનુમા વિહારી 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.  પંત 36 રન બનાવી શક્યો હતો. લિયોને પાંચ વિકેટ ઝડપી હતી.આ ઇનિંગમાં રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 17મી અડધી સદી ફટકારી હતી. રહાણે 51 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને રહાણેએ 91 રનોની ભાગીદારી નોંધાવી છે. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કે પોતાની ઇનસ્વિંગ બોલ પર મુરલી વિજયને બોલ્ડ કર્યો હતો. મુરલી વિજય શૂન્ય પર આઉટ થયો હતો. લંચન બાદ જોશ હેઝલવૂડે ભારતને બીજો ઝટકો આપ્યો હતો. લોકેશ રાહુલ હેઝલવૂડની બોલ પર બોલ્ડ થયો હતો.પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ માર્ક્સ હેરિસે 70 રન બનાવ્યા હતા. તે સિવાય ટ્રેવિસ હેડે 58 અને ફિંતે 50 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, ઉમેશ યાદવ અને હનુમા વિહારીએ 2-2 વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget