શોધખોળ કરો

માઈકલ ક્લાર્કે વિશ્વના 7 શ્રેષ્ઠ બેટ્સમેનોની કરી પસંદગી, ભારતના બે ખેલાડીને આપ્યું સ્થાન

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે વિશ્વના 7 મહાન બેટ્સમેનો પસંદ કર્યા છે.

સિડનીઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે વિશ્વના 7 મહાન બેટ્સમેનો પસંદ કર્યા છે. આ તમામ બેટ્સમેનો તેની સાથે રમી ચુક્યા છે અને તેમાં બે ભારતીય બેટ્સમેનો પણ સામેલ છે.

ક્લાર્કે 7 શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ભારતના સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પણ સ્થાન આપ્યું છે. આ ઉપરાંત તેણે અન્ય પાંચ બેટ્સમેનોમાં બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા, જેક કાલિસ અને એબી ડિવિલિયર્સને પસંદ કર્યા છે.

ક્લાર્કે સચિન અંગે કહ્યુ, તેને આઉટ કરવો ઘણો મુશ્કેલ હતો. તે ટેકનિકલી ઘણો મજબૂત બેટ્સમેન હતો. તેની બેટિંગમાં કોઈ ખામી નહોતી. કોહલીને લઈ કલાર્કે કહ્યું, ભારતીય કેપ્ટન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટ્સમેન છે.

માઈકલ કલાર્કે ઓક્ટોબર 2004માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. તેમે 115 ટેસ્ટમાં 28 સદી અને 27 અડધી સાથે 8643 રન બનાવ્યા છેય ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 329* રન છે. 245 વન ડેમાં 8 સદી અને 58 સદી સાથે 7981 રન બનાવ્યા છે. વન ડેમાં કલાર્કને શ્રેષ્ઠ સ્કોર 130 રન છે. જ્યારે 34 ટી20માં  103.2ના સ્ટ્રાઇક રેટથી 468 રન બનાવ્યા છે.

ટોપ સ્ટોરી

ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન

Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ

વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેનનું લિસ્ટ, જાણો કેટલા ભારતીય 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ

પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

Embed widget