શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયન બેટ્સમેને એક ઈનિંગ્સમાં 40 સિક્સર ફટકારી

1/4
 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ટીમના કુલ સ્કોરનો સર્વાધિક રન બનાવવા રેકોર્ડ વિવિયન રિચર્ડસનના નામે છે. 1984માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડમાં વેસ્ટઈન્ડીઝે કુલ 9 વિકેટ પર 272 રનમાંથી 189 રન એકલા રિચર્ડસને બનાવ્યા હતા. રિચર્ડસન વેસ્ટ ઈન્ડીઝની ટીમનો કુલ સ્કોર 69.48 ટકા રન બનાવ્યા હતા.

2/4
ઓસ્ટ્રેલિયાની ક્લબ ક્રિકેટ ટીમના બેટ્સમેનને રન દોડવાનો કંટાળો આવતો હતો તેથી તેણે એવી તોફાની બેટિંગ કરી કે તેણે વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સના 33 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. સાઉથ ઓસ્ટ્રેલિયાની વેસ્ટ ઓગસ્ટા ગ્રેડ બી માટે રમી રહેલા જોશ ડનસ્ટને સેન્ટ્રલ સ્ટર્લિંગ સામે 35 35 ઓવરની મેચમાં 307 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે 40 સિક્સર અને નવ બાઉન્ડ્રી ફટકારી હતી. જોકે, રસપ્રદ વાત એ રહી હતી કે તેની ટીમનો સ્કોર 354 રન જ હતો. આમ ટીમના સ્કોરમાં તેનું યોગદાન 86 ટકા રહ્યું હતું.

3/4
 ડનસ્ટનની ટીમના પાંચ ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ડનસ્ટન બાદ બીજો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 18 રનનો રહ્યો હતો જે બેન રસેલે નોંધાવ્યા હતા. ડનસ્ટને સાતમી વિકેટ માટે રસેલ સાથે 203 રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં રસેલનું યોગદાન ફક્ત પાંચ રનનું રહ્યું હતું.

4/4
 ડનસ્ટને કહ્યું હતું કે મેચની આગલી રાત્રે મેં મારા સાથી ખેલાડીઓ સાથે બીયર પીધી હતી. હું મેદાનમાં આવ્યો ત્યારે મારા મનમાં બોલને ફટકારવાનો જ વિચાર ચાલતો હતો. જોકે મેં નક્કી કર્યું હતું કે હું આઉટ થઈશ નહીં. હું દોડીને રન લેવા ઈચ્છતો ન હતો તેથી મેં સિક્સર ફટકારવાનું નક્કી કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget