શોધખોળ કરો

આઉટ થઇને ગુસ્સે ભરાયેલો આ ક્રિકેટર દિવાલ પર મારવા લાગ્યો મુક્કા, હાથ થઇ ગયો ફેક્ચર

મિચેલ માર્શ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે, અને આગામી મેચ વિક્ટૉરિયા સામે રમાવાની છે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આઉટ થવાથી તે એટલો બધો ગુસ્સો ભરાયો કે તેને ડ્રેસિંગ રૂમની દિવાલ સાથે મુક્કાબાજી કરી નાંખી, ને છેવટે હાથ ફેક્ચર થયો હતો. રિપોર્ટ પ્રમાણે, મિચેલ માર્શે રવિવારે શેફિલ્ડ શિલ્ડ મેચ દરમિયાન આઉટ થતાં ગુસ્સામાં આવીને ડ્રેસિંગ રૂમની દિવાલ પર એટલી જોરથી મુક્કો માર્યો કે તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. 27 વર્ષીય ઓલરાઉન્ડર જે હાથે બૉલિંગ કરતો હતો તે હાથ જ ફેક્ચર થઇ ગયો હતો. તે તસ્માનિયા વિરુદ્ધ મેચ રમી રહ્યો હતો. આઉટ થઇને ગુસ્સે ભરાયેલો આ ક્રિકેટર દિવાલ પર મારવા લાગ્યો મુક્કા, હાથ થઇ ગયો ફેક્ચર બીજી ઇનિંગમાં મિચેલ માર્શે અડધીસદી ફટકારી હતી, પણ ઉતાવણમાં રમવા જતાં તેને તસ્માનિયાના જેક્શન બર્ડે આઉટ કરી દીધો હતો, અને મેચ ડ્રૉ થઇ. આ વાતને લઇને મિચેલ માર્શ ગુસ્સે ભરાયો અને ડ્રેસિંગ રૂમની દિવાલ પર મુક્કા મારવા લાગ્યો હતો, એક મુક્કો એટલો જોરથી માર્યો જેના કારણે તેનો હાથ ફેક્ચર થઇ ગયો હતો. મિચેલ માર્શ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે, અને આગામી મેચ વિક્ટૉરિયા સામે રમાવાની છે. આઉટ થઇને ગુસ્સે ભરાયેલો આ ક્રિકેટર દિવાલ પર મારવા લાગ્યો મુક્કા, હાથ થઇ ગયો ફેક્ચર

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

વિડિઓઝ

Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન
Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget