શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેગ્રાએ કરી આ ભારતીય ક્રિકેટરની પ્રસંશા, કહ્યું- વર્લ્ડકપમાં ધોની-કોહલી કરતાં પણ બનશે ઘાતક
આ વખતે વર્લ્ડકપમાં ભારતીય ટીમ મજબૂત છે. ભારતીય ટીમ પાસે સૌથી ફાસ્ટ બૉલરોની ભરમાર છે, બૂમરાહ આ વખતના વર્લ્ડકપમાં કમાલ કરી શકે છે. ભારતે વધુ ફેરાફેરા કરવાની જરૂર નથી

નવી દિલ્હીઃ ભારતીય ટીમે વર્લ્કપની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવી ટૂર્નામેન્ટમાં વિજયી શ્રીગણેશ કર્યા છે. દરેકની નજર ટીમ ઇન્ડિયા પર છે ત્યારે ઓસ્ટ્રેલિયાને બૉલિંગના દમ પર વર્લ્ડકપ જીતડનારા પૂર્વ દિગ્ગજ બૉલર મેગ્રાએ ભારતીય ટીમ માટે ખાસ નિવેદન આપ્યું છે.
પૂર્વ ઓસ્ટ્રેલિયન બૉલર ગ્લેન મેગ્રાનું કહેવું છે કે, આ વખતે વર્લ્ડકપમાં ભારતીય ટીમ મજબૂત છે. ભારતીય ટીમ પાસે સૌથી ફાસ્ટ બૉલરોની ભરમાર છે, બૂમરાહ આ વખતના વર્લ્ડકપમાં કમાલ કરી શકે છે. ભારતે વધુ ફેરાફેરા કરવાની જરૂર નથી, પોતાની મજબૂત સાઇડને પકડીને ચાલવુ જોઇએ.
ગ્લેન મેગ્રાનું કહેવું છે કે વર્લ્ડકપમાં કોહલી કે ધોની નહીં પણ સૌની નજર બુમરાહ પર રહેશે, તે કમાલનો બૉલર છે, વિરોધી ટીમે ધ્વસ્ત કરી શકે છે. બુમરાહ કમાલ કરશે. બુમરાહ તે પાવરપ્લે અને ડેથ ઓવરોમાં જબરદસ્ત બૉલિંગ કરે છે, અને તેનો ફાયદો ટીમને મળી શકે છે.

વધુ વાંચો