શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના આ 18 વર્ષના ક્રિકેટરે યુવરાજ જેવું પરાક્રમ કરી એક ઓવરમાં ફટકારી 6 સિક્સર, જાણો વિગત

1/5
ડેવિસે જણાવ્યું કે, પહેલા બે બોલ બાદ મારા દિમાગમાં આવ્યું કે, મારે 6 છગ્ગા ફટકારવા જોઈએ અને પછી તેનો ફાયદો પણ થયો. મારા નિશાના પર ફોરવર્ડ સ્કવેયરથી લઈ કાઉ કોર્નર હતા. જેથી બોલ નાખ્યા પહેલા જ હું આગળ વધી રહ્યો હતો, અને બોલને મિડવિકેટના ઉપરથી મારવાની કોશિસ કરી રહ્યો હતો. તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટને જણાવ્યું કે, ટૂર્નામેન્ટ પહેલા જ મેચમાં આ રીતના પ્રદર્શનથી ઉત્સાહ વધ્યો છે. ઘણું સારૂ લાગી રહ્યું છે.

2/5
ડેવિસની ધમાકેદાર પારીની મદદથી તેમની ટીમે ચાર વિકેટના નુકશાને 406 રનનો સ્કોર બનાવી દીધો. વિપક્ષી ટીમ માટે આ સ્કોર ઘણો ભારે ભરખમ હતો, તેણે 168 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

3/5
ડેવિસે પોતાની પારીમાં 17 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. 40મી ઓવરમાં તેણે જેક જેમ્સની ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.

4/5
ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેને ડેવિસે સળંગ છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. સિડનીના 18 વર્ષીય ક્રિકેટર ઓલિવરે અંડર-19 નેશનલ ચેમ્પિયનશિપના પહેલા દિવસે આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ન્યૂ સાઉથ વેલ્સ મેટ્રો તરફથી રમતા નોર્ધન ટેરિટરી વિરુદ્ધ સળંગ 6 છગ્ગા ફટકાર્યા હતા. ડેવિસ ઓસ્ટ્રેલિયા અંડર-16 અને અંડર-19 ટીમમાં રમી ચુક્યો છે. ડેવિસે 115 બોલમાં 207 રનની મોટી પારી રમી છે. તે આ પ્રતિયોગિતાના ઈતિહાસમાં ડબલ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

5/5
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીના યુવા બેટ્સમેન ઓલિવર ડેવિસે ઓસ્ટ્રેલિયાની અંડર-19 નેશનલ ચેમ્પિયનશિપના પહેલા દિવસે અનેક રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે. આ યુવા બેટ્સેમને એક ઓવરમાં યુવરાજની જેમ સતત છ બૉલમાં છ સિક્સરો ફટકારીને તોફાન મચાવી દીધુ હતુ, એટલું જ નહીં આને બેવડી સદી પણ ફટકારી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

Embed widget