શોધખોળ કરો

Ind Vs Pak: પાકિસ્તાનના કયા ખેલાડીએ વિરાટ કોહલી સાથેનું કનેક્શન ખોલ્યું? જાણીને ચોંકી જશો

બાબરે ઈંગ્લેન્ડની સામે મળેલી જીતમાં 63 રન બનાવ્યા હતા. તેણે શુક્રવારના રોજ પત્રકારોને કહ્યું હતું કે, હું કોહલીની બેટિંગ જોવું છું. તેઓ વિભિન્ન સ્થિતિમાં કેવી રીતે રમે છે. હું તેમને જોઈને ઘણું બધું શીખવાની કોશિષ કરી રહ્યો છું.

વર્લ્ડ કપ 2019ની સૌથી ચર્ચિત ભારત-પાકિસ્તાનની મેચ રવિવારે રમાવાની છે ત્યારે દુનિયાભરના ક્રિકેટ રસિયાઓની આ મેચ પર ખાસ નજર રહેશે. આ ચર્ચાઓની વચ્ચે પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વીડિયો જોઈ મેચની તૈયારી કરી રહ્યો છે. Ind Vs Pak: પાકિસ્તાનના કયા ખેલાડીએ વિરાટ કોહલી સાથેનું કનેક્શન ખોલ્યું? જાણીને ચોંકી જશો બાબરે ઈંગ્લેન્ડની સામે મળેલી જીતમાં 63 રન બનાવ્યા હતા. તેણે શુક્રવારના રોજ પત્રકારોને કહ્યું હતું કે, હું કોહલીની બેટિંગ જોવું છું. તેઓ વિભિન્ન સ્થિતિમાં કેવી રીતે રમે છે. હું તેમને જોઈને ઘણું બધું શીખવાની કોશિષ કરી રહ્યો છું. Ind Vs Pak: પાકિસ્તાનના કયા ખેલાડીએ વિરાટ કોહલી સાથેનું કનેક્શન ખોલ્યું? જાણીને ચોંકી જશો બાબર આઝમે કહ્યું હતું કે, ભારત માટે તેમણે કેટલી વિજયી ઈનિંગ્સ રમી છે. હું પણ પાકિસ્તાન માટે આમ કરવા માંગું છું. તેણે એમ પણ કહ્યું હતું કે, તેમની ટીમ બે વર્ષ પહેલાં ભારત પર ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં મળેલી જીતમાંથી પ્રેરણા લેશે. Ind Vs Pak: પાકિસ્તાનના કયા ખેલાડીએ વિરાટ કોહલી સાથેનું કનેક્શન ખોલ્યું? જાણીને ચોંકી જશો બાબરે કહ્યું હતું કે, આ જીત હંમેશા માટે અમારા જેહનમાં રહેશે અને તેનાથી મોટી પ્રેરણા શું હશે. અમે આ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ ખૂબ જ રોમાંચક હશે અને આખી દુનિયાની નજર તેમના પર લાગેલી હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
Embed widget