શોધખોળ કરો

બોલ ટેમ્પરિંગઃ સ્મિથને ICCએ ફટકારી સજા, એક ટેસ્ટનો પ્રતિબંધ અને 100% મેચ ફીનો લગાવ્યો દંડ

1/4
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલે આ ઘટનાને ચોંકાવનારી ગણાવી હતી. અને કહ્યું હતું કે, આપણે તમામ લોકો સવારે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચના ન્યૂઝથી નિરાશ થયા હતા. આ આખા દેશ માટે શર્મનાક ઘટના છે. આ ખોટું છે. હું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્ધારા કડક કાર્યવાહી કરવાની આશા રાખું છુ.

2/4
મીડિયાને સ્મિથે જણાવ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ તેમની ટીમનો ગેમ પ્લાન હતો. જેમાં આખી ટીમના સિનિયર ખેલાડીઓ પણ સામેલ હતા. આ ઘટના બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયન ટીમની ટીકા કરવામાં આવી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન સરકારે પણ સ્મિથને હટાવવાની વાત કરી હતી.

3/4
બોલ ટેંપરિંગમાં ઓસ્ટ્રેલિયાનું કેપ્ટન પદ ગુમાવ્યા બાદ સ્ટીવ સ્મિથને ICCએ વધુ એક ઝટકો આપ્યો છે. ICCએ સ્મિથ પર એક ટેસ્ટ મેંચ રમવાનો પ્રતિબંધ લગાવ્યો છે અને 100 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ પેહલા બોલ ટેમ્પરિંગ વિવાદને લઈને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

4/4
ઉલ્લેખનીય છે કે કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર કેમરૂન બેનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતા પકડાઇ ગયો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન સ્મિથે બોલ ટેમ્પરિંગની વાત કબૂલી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Embed widget