શોધખોળ કરો

વર્લ્ડ કપ 2019: બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન

આઈસીસી વર્લ્ડ કપ માટે ક્રિકેટ રમતા દેશો ટીમની જાહેરાત કરી રહ્યા છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ માટે ક્રિકેટ રમતા દેશો ટીમની જાહેરાત કરી રહ્યા છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી. બાદમાં ઓસ્ટ્રેલિયા અને ભારતે ટીમની જાહેરાત કરી. હવે બાંગ્લાદેશે વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ 2 જૂનના રોજ દક્ષિમ આફ્રીકા વિરૂદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે. વર્લ્ડ કપ 2019: બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન વર્લ્ડ કપ માટે મશરફે મુર્તજાને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે ટીમના વાઈસ કેપ્ટન ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને બનાવવામાં આવ્યા છે. આ ટીમમાં બાંગ્લાદેશ માટે એક પણ વનેડ નહીં રમનાર અબૂ જાયેદને સ્થાન મળ્યું છે. ઉપરાંત એશિયા કપ બાદ સતત ટીમમાંથી બહાર ચાલી રહેલ બેટ્સમેન મોસાદ્દેક હુસૈનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ઝીલેન્ડમાં શાનદાર સેન્ચુરી લગાવનાર સબ્બીર રહમાનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. બાંગ્લાદેશની ટીમે છેલ્લી બે આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ કપ 2015માં ટીમે ઇંગ્લેન્ડને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યાં તેણે ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અહીં ટીમ સેમીફાઈનલ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમઃ મશરફે મુર્તજા (કેપ્ટન), તમન ઈકબાલ, મહમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શકિબ અલ હસન (વાઈસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, સબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રુબેલ હુસૈન, મુસ્તાફિજુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદ્દેક હુસૈન, અબૂ જાયેદ

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget