શોધખોળ કરો

DKની સિક્સર પછી મેદાન પર દોડી જઈ તેને કિસ કરી લેનારી આ વ્યકિત કોણ છે? જાણો વિગત

1/5
 સુનીલ સુબ્રમણ્યમ તમિલનાડુના પૂર્વ સ્પિનર બોલર છે અને હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર છે. જુલાઈ 2017માં એક વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

2/5
 સુબ્રમણ્યમ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર આર અશ્વિનના બાળપણના કોચ પણ રહી ચૂક્યા છે. સુબ્રમણ્યમની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તે તમિલનાડુ માટે 74 મેચ રમ્યા છે જેમાં 285 વિકેટ લીધી અને 1096 રન પણ બનાવ્યા હતા.

3/5
 બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 166 રન બનાવ્યા હતા જેની સામે ભારતે 6 વિકેટે 168 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી. છેલ્લા બોલ પર જ્યારે ભારતને 5 રનની જરૂર હતી ત્યારે દિનેશ કાર્તિકે શાનદાર છગ્ગો ફટકારતાની સાથે જ ટીમ ઇન્ડિયા મેદાન પર આવીને તેને ભેટી પડી હતી. છગ્ગા બાદ દોડી જનારી ટીમ ઇન્ડિયામાંથી સૌ પ્રથમ ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે સૌથી પહેલા દિનેશ કાર્તિકને કિસ કરી લીધી હતી. આગળ વાંચો કોણ છે દિનેશ સુબ્રમણ્યમ.....

4/5
નવી દિલ્હીઃ દિનેશ કાર્તિકે છેલ્લા બોલે સિક્સર ફટકારી ભારતને નિદાહાસ ટ્રોફીની ફાઈનલ ચેમ્પિયન બનાવી દીધું. જીત માટે મળેલા 167 રનના લક્ષ્યાંકને ભારતે છેલ્લા બોલે પાર કર્યો. આખરી બે ઓવરમાં ખૂબ જ રોમાંચક બનેલી મેચને દિનેશ કાર્તિકે 8 બોલમાં 29 રન ફટકારી ભારતનની તરફેણમાં લાવી દીધી.બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 166 રન બનાવ્યા હતા જેની સામે ભારતે 6 વિકેટે 168 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી.

5/5
ઉપરાંત સુબ્રમણ્યમની પાસે 16 વર્ષથી વધારેના સમય સુધી સાર્વજનિક અને ખાનગી સંગઠનોમાં મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે. સુબ્રમણ્યમને એક એવા કોચ તરીકે ઓળખવામાં આવે છે જેને અશ્વિનને ઓફ સ્પિન બોલિંગના પાઠ શીખવાડ્યા. તેઓ રણજી ટ્રોફીમાં તમિલનાડુની ટીમની કેપ્ટનસીપ કરી ચૂક્યા છે અને નેશનલ ક્રિકેટ એકેડમી તરફતી પ્રમાણિત કોચ પણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget