શોધખોળ કરો

ધોનીની નિવૃત્તીની અટકળોની વચ્ચે BCCIએ કહી આ મોટી વાત, કહ્યું- તેમનામાં ઘણું ક્રિકેટ.....

ધોનીના સંન્યાસની અટકળો પર ડાયના ઇડુલ્જીએ કહ્યું કે, સમગ્ર ટૂર્નામેન્ટમાં તેઓએ જે રીતે પ્રદર્શન કર્યુ તેના વખાણ કરું છું.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ સેમી ફાઈનલમાં હાર્યા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પ્રદર્શનને લઈને અનેક વાતો થઈ રહી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેની નિવૃત્તીની સંભાવનાઓ પર પણ ચર્ચા થઈ રહી છે. બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્ના અને પીએસીના સભ્ય ડાયના ઈડુલ્જીએ પણ આ મામલે પોતાના વિચાર સામે રાખ્યા છે. ધોનીની નિવૃત્તીની અટકળોની વચ્ચે BCCIએ કહી આ મોટી વાત, કહ્યું- તેમનામાં ઘણું ક્રિકેટ..... ધોનીના સંન્યાસની અટકળો પર ડાયના ઇડુલ્જીએ કહ્યું કે, સમગ્ર ટૂર્નામેન્ટમાં તેઓએ જે રીતે પ્રદર્શન કર્યુ તેના વખાણ કરું છું. તે (નિવૃત્તી) તેમનો અંગત નિર્ણય છે. માત્ર તે જ નિર્ણય લઈ શકે છે અને માત્ર તેઓ જ આ વિશે જણાવી શકે છે. મને લાગે છે કે તેમનામાં ઘણું ક્રિકેટ બચ્યું છે. ટીમના યુવા સભ્યોને તેમના માર્ગદર્શનની જરૂર છે. ટીમ ઈન્ડિયાની રમત પર તેમણે કહ્યું કે, ટીમ સારું રમી. ખરાબ નસીબ રહ્યા કે રમત બે દિવસ ચાલી. ત્રણ વિકેટ વહેલી પડવાથી ટીમ બેકફૂટ પર આવી ગઈ. પરંતુ રવિન્દ્ર જાડેજા અને ધોનીએ સારી વાપસી કરાવી. ઘણી નજીકનો મુકાબલો હતો તેમ છતાંય જીત દૂર રહી ગઈ. જાડેજા અને ધોનીને સલામ જેઓએ આ પ્રકારની રમત દર્શાવી. ધોનીની નિવૃત્તીની અટકળોની વચ્ચે BCCIએ કહી આ મોટી વાત, કહ્યું- તેમનામાં ઘણું ક્રિકેટ..... સીકે ખન્નાએ પણ ટીમ ઈન્ડિયાની રમતના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, ઘણો જોરદાર મુકાબલો હતો અને મને લાગે છે કે અમારા ખેલાડી દીલેરીથી રમ્યા. કોઈ પણ હારવા નથી માંગતું. પ્રત્યેક ખેલાડીએ ઘણી મહેનત કરી પરંતુ તે પૂરતી નથી. લીગ ફેઝમાં ભારત સુંદર રમ્યું. મને વિશ્વાસ છે કે આપણી ટીમ અથાગ મહેનત કરશે અને આવનારા સમયમાં સફળતા મેળવશે.

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget