શોધખોળ કરો

શું કોરોના વાયરસની IPL કાર્યક્રમ પર કોઈ અસર પડશે? સૌરવ ગાંગુલીએ આપ્યો આ જવાબ

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં આ વાયરસના કારણે 3,100 લોકોએ જીવ ગુમાવ્યા છે.

નવી દિલ્હીઃ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે કોરોના વાયરસના પ્રકોપને કારણે આગામી આઈપીએલ પર કોઈપણ પ્રકારના જોખમની વાતને નકારી દીધી છે. પરંતુ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આઈપીએલ 29 માર્ચથી વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચની સાથે શરૂ થશે જ્યારે ફાીનલ 24 મેના રોજ રમાશે. એ પૂછવા પર શું કોરોના વાયરસને કારણે આઈપીએલ માટે કોઈ જોખમ છે. બ્રિજેશ પટેલે કહ્યું કે, “હજુ સુધી તો કોઈ જોખમ નથી અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.” શું કોરોના વાયરસની IPL કાર્યક્રમ પર કોઈ અસર પડશે? સૌરવ ગાંગુલીએ આપ્યો આ જવાબ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ કોઈ જોખમની વાતને નકારી દીદી છે. તેમણે કહ્યું કે, આઈપીએલ અથવા સાઉથ આફ્રીકાની સાથે શરૂ થઈ રહેલ સીરિઝમાં તેનાથી કોઈ પણ જોખમ નથી. 12 માર્ચના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પ્રથમ વનડે મેચ રમાશે. ગાંગુલીએ કહ્યું કે, “ભારતમાં કંઈ જ નથી. તેના પર (કોરોના વાયરસ) ચર્ચા પણ નથી કરી.” બીસીસીઆઈના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, દક્ષિણ આફ્રીકાની ટીમ ત્રણ મેચની વનડે સીરિઝના કાર્યક્રમ અનુસાર જ આવી રહી છે. નોંધનીય છે કે કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં આ વાયરસના કારણે 3,100 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 90,000 લોકો તેનાથી ચેપગ્રસ્ત થયા છે. કોરોના વાયરસના કારણે જાપાનના ટોક્યોમાં યોજાનારા ઓલિમ્પિક્સ 2020ના આયોજન પર પણ જોખમ આવી ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget