શોધખોળ કરો

ભારતીય ક્રિકેટરોને ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ વખતે ગર્લફ્રેન્ડ્સ-પત્નિઓને સાથે રાખવા માટે બોર્ડે શું મૂકી શરત?

વિરાટ કોહલીએ બીસીસીઆઇને અનુરોધ કર્યો હતો કે વર્લ્ડકપ દરમિયાન પોતાની પત્ની અનુષ્કા શર્માને સાથે રાખવા માગે છે. જેને લઇને હવે બીસીસીઆઇ પોતાની ગાઇડ લાઇન સ્પષ્ટ કરતાં માત્ર 15 દિવસની જ અનુમતી આપી છે

મુંબઇઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં જે ખેલાડી પત્ની અને ગર્લફ્રેન્ડને લઇ જવા ઇચ્છે છે, તેના માટે બીસીસીઆઇએ ખાસ શરતો મુકી છે. બીસીસીઆઇએ એ શરત મુકી છે કે, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર માત્ર 15 દિવસ સુધી જ પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે, તે પણ વર્લ્ડકપ શરૂ થયાના 21 દિવસ બાદ. વર્લ્ડકપ 30થી શરૂ થઇને 15 જુલાઇ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ બીસીસીઆઇને અનુરોધ કર્યો હતો કે વર્લ્ડકપ દરમિયાન પોતાની પત્ની અનુષ્કા શર્માને સાથે રાખવા માગે છે. જેને લઇને હવે બીસીસીઆઇ પોતાની ગાઇડ લાઇન સ્પષ્ટ કરતાં માત્ર 15 દિવસની જ અનુમતી આપી છે. ભારતીય ક્રિકેટરોને ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ વખતે ગર્લફ્રેન્ડ્સ-પત્નિઓને સાથે રાખવા માટે બોર્ડે શું મૂકી શરત? હવે આ શરત પ્રમાણે વિરાટ કોહલીને અનુષ્કા શર્માને સાથે રાખવાની પરવાનગી 21 દિવસ બાદ મળશે. ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા પણ પત્ની અને બાળકને 21 દિવસ બાદ સાથે રાખી શકશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL Orange and Purple Cap: ઓરેન્જ કેપની રેસમાં શુભમન ગિલથી આગળ નિકળ્યો કોહલી; જાણો કોની પાસે છે પર્પલ કેપ

GT vs RCB Highlights: ગુજરાત ટાઈટન્સની ઘરઆંગણે બેંગ્લુરુ સામે 4 વિકેટથી શાનદાર જીત 

Virat Kohli: કિંગ કોહલીનો IPL માં તહેલકો, T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો 

4,4,4,4,4... કોહલીએ એક જ ઓવરમાં 5 ચોગ્ગા ફટકારી ઈતિહાસ રચ્યો, આ ખાસ લિસ્ટમાં બનાવ્યું સ્થાન 

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર

5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?

BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા

LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો

Kolkata: 'EVM સંપૂર્ણ રીતે સુરક્ષિત...' TMCના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
Kolkata: 'EVM સંપૂર્ણ રીતે સુરક્ષિત...' TMCના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
IPL Orange and Purple Cap: ઓરેન્જ કેપની રેસમાં શુભમન ગિલથી આગળ નિકળ્યો કોહલી; જાણો કોની પાસે છે પર્પલ કેપ
IPL Orange and Purple Cap: ઓરેન્જ કેપની રેસમાં શુભમન ગિલથી આગળ નિકળ્યો કોહલી; જાણો કોની પાસે છે પર્પલ કેપ
Gold Rates: સોનું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જશે! આટલા રૂપિયા સુધી વધશે ભાવ

NEET UG 2026: NEET UG બાયોમેટ્રિક વેરિફિકેશન પર નવી ગાઈડલાઈન જાહેર, 'ટેકનિકલ સમસ્યાઓના કારણે...'

Embed widget