શોધખોળ કરો

દીકરાના પ્રદર્શનથી ખુશ, પણ ઇંગ્લેન્ડ ચેમ્પિયન બનતા નિરાશ છે આ ક્રિકેટરના પિતા

ઇંગ્લેન્ડનાં ક્રિકેટર બેન સ્ટોક્સનો જન્મ 4 જૂન 1991નાં રોજ ન્યૂઝીલેન્ડની રાજધાની ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ના ચેમ્પિયન નક્કી થઈ ગયા છે. 44 વર્ષ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડે આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડને આ વર્લ્ડકપ જીતાડવામાં ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની મહત્ત્વની ભૂમિકા રહી છે. સ્ટોક્સના પ્રદર્શનની ચર્ચા બધી બાજુ થઈ રહી છે. જોકે તેના પિતા ઇંગ્લેન્ડની જીતથી નિરાશ છે, પરંતુ તે દીકરાના પ્રદર્શનથી ખુશ છે. દીકરાના પ્રદર્શનથી ખુશ, પણ ઇંગ્લેન્ડ ચેમ્પિયન બનતા નિરાશ છે આ ક્રિકેટરના પિતા જણાવી દઇએ કે ઇંગ્લેન્ડનાં ક્રિકેટર બેન સ્ટોક્સનો જન્મ 4 જૂન 1991નાં રોજ ન્યૂઝીલેન્ડની રાજધાની ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તે ઇંગ્લેન્ડ આવી ગયો હતો અને અહી પર આવીને તેણે ક્રિકેટનો કક્કો શીખ્યો. મધ્ય ગતિનો ફાસ્ટ બૉલર અને બેટ્સમેન બન્યો. 28 વર્ષનાં બેન સ્ટોક્સે અત્યાર સુધી 52 ટેસ્ટ અને 95 વન ડે મેચ રમી છે. સાથે જ 23 ટી-20 મેચ રમવાનો પણ અનુભવ છે. બેન સ્ટોક્સનાં પિતા આજે પણ ન્યૂઝીલેન્ડમાં રહે છે, જ્યારે બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડમાં વસી ચુક્યો છે. પિતા ગેરાર્ડ સ્ટૉક્સે એક વાત-ચીતમાં કહ્યું કે, તેમની ભાવનાઓ ન્યૂઝીલેન્ડ સાથે છે. તેઓ ઇચ્છતા હતા કે વર્લ્ડ કપની ટ્રૉફી ન્યૂઝીલેન્ડ ઉઠાવે, પરંતુ આવુ થયું નહીં. ગેરાર્ડે કહ્યું, “હું ખરેખર બ્લેક કેપ્સ માટે નિરાશ છું. આ નિરાશાની વાત છે કે કોઈને ટ્રોફી વગર ફાઇનલમાંથી પરત ફરવું પડે. જો કે હું બેન સ્ટૉક્સનાં પ્રદર્શનથી ખુશ છું, પરંતુ હજુ પણ હું ન્યૂઝીલેન્ડનો સમર્થક છું.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget