શોધખોળ કરો

IPLનો આ કરોડપતિ ખેલાડી ‘ઝીરો’ બનીને પોતાના વતન પરત ફર્યો, ટીમને કર્યા નિરાશ

સ્ટોક્સે આઈપીએલ-12માં 9 મેચમાં 20.50ની એવરેજ અને 124.01ની સ્ટ્રાઇક રેટથી ફક્ત 123 રન બનાવ્યા છે.

નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી દેશ છોડીને પરત ફર્યા છે. ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ જોફરા આર્ચર અને બેન સ્ટોક્સે સીઝનનો પોત પોતાની અંતિમ મેચ રમી હતી. સીઝન બાદ આગામી સીઝનમાં બેન સ્ટોક્સ ફરી એક ખત ઓક્શન વિન્ડોમાં જોવા મળી શકે છે. વિશ્વના સૌથી સારા ઓલરાઉન્ડર્સમાં સામેલ સ્ટોક્સે આ સીઝનમાં રાજસ્થાનને ખૂબ જ નિરાશ કરી છે. IPLનો આ કરોડપતિ ખેલાડી ‘ઝીરો’ બનીને પોતાના વતન પરત ફર્યો, ટીમને કર્યા નિરાશ સ્ટોક્સે આઈપીએલ-12માં 9 મેચમાં 20.50ની એવરેજ અને 124.01ની સ્ટ્રાઇક રેટથી ફક્ત 123 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 46 રહ્યો છે. આ સિવાય તેણે 31.50ની એવરેજથી અને 11.22ની ઇકોનોમી રેટથી 6 વિકેટ ઝડપી છે. 12.5 કરોડ રૂપિયાનો ખેલાડી હોવાના કારણે આ તેના માટે ઘણું નિરાશાજનક પ્રદર્શન છે. તેના ખરાબ પ્રદર્શનની અસર ટીમ ઉપર પણ પડી છે. તેની ટીમ રાજસ્થાન 11 મેચમાં 4 જીત સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. IPLનો આ કરોડપતિ ખેલાડી ‘ઝીરો’ બનીને પોતાના વતન પરત ફર્યો, ટીમને કર્યા નિરાશ 2018માં આ ખેલાડી ઉપર રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. જોકે તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. ગત વર્ષે તેણે 13 મેચમાં 16.33ની એવરેજ અને 121.73ની સ્ટ્રાઇક રેટથી 196 રન બનાવ્યા હતા. 37.87ની એવરેજ અને 8.18ની ઇકોનોમી રેટ સાથે 8 વિકેટ ઝડપી હતી. IPLનો આ કરોડપતિ ખેલાડી ‘ઝીરો’ બનીને પોતાના વતન પરત ફર્યો, ટીમને કર્યા નિરાશ ઇંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે રાજસ્થાન તરફથી અત્યાર સુધીમાં બે સિઝનમાં 22 મેચ રમતા 17.7ની એવરેજ અને 122.7ની સ્ટ્રાઇક રેટ સાથે 319 રન બનાવ્યા છે. જ્યારે 9.1ની ઇકોનોમી રેટ સાથે 14 વિકેટ ઝડપી છે. તે એકપણ વખત ટીમ તરફથી મેન ઓફ ધ મેચ બન્યો નથી.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget