શોધખોળ કરો

હું ફરીથી ક્યારેય સુપર ઓવર નહીં રમુ, બેન સ્ટૉકએ કેમ કહ્યું આવુ, જાણો વિગતે

મે સુપર ઓવરમાં બટલરની સાથે જેસન રૉયને બેટિંગ કરવા મોકલવાની વાત કહી હતી પણ કેપ્ટન મોર્ગનને કહેવાથી હુ સુપર ઓવર રમવા આવ્યો હતો

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લિશ ટીમ સુપર ઓવર રમી અને બાદમાં બાઉન્ડ્રીના આધારે વિશ્વ વિજેતા બની હતી. ન્યૂઝીલેન્ડને હરાવવા અને ઇંગ્લેન્ડને જીતાડવા માટે મુખ્ય ફાળો આપનારો બેન સ્ટૉક્સે હવે દુઃખદ ઘટના યાદ કરતાં કહ્યું કે હવે હુ ક્યારેય સુપર ઓવર રમવા નહીં જાઉ. 241 રનોથી મેચ ટાઇ થયા બાદ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે સુપર ઓવર રમાઇ હતી, સુપર ઓવરમાં બેન સ્ટૉક્સ બેટિંગ કરવા આવ્યો હતો, પણ ખરેખરમાં બેન સ્ટૉક્સને સુપર ઓવર ન હતી રમવી, છતાં રમવી પડી હતી. તેને આ અંગેનો ખુલાસો કર્યો છે. સ્ટૉક્સે કહ્યું કે, મને શાવર રૂમમાં જવુ પડ્યુ હતુ, અને મારે મારી જાતને પાંચ મિનીટનો સમય આપવો પડ્યો હતો. હું નિશ્ચિત રીતે ફરીથી બેટિંગ કરવા ન હતો માંગતો. તેને કહ્યું હું જીત બાદ મેદાન પર રડવા લાગ્યો હતો. સ્ટૉક્સે કહ્યું કે, હું મેદાન પર પડી ગયો હતો, મે માર્ક વૂડના ચશ્મા પહેર્યા હતા, મને લાગ્યા કે મે માર્ક વૂડના ચશ્મા તોડી નાંખ્યા છે. હું ફરીથી ક્યારેય સુપર ઓવર નહીં રમુ, બેન સ્ટૉકએ કેમ કહ્યું આવુ, જાણો વિગતે મે સુપર ઓવરમાં બટલરની સાથે જેસન રૉયને બેટિંગ કરવા મોકલવાની વાત કહી હતી પણ કેપ્ટન મોર્ગનને કહેવાથી હુ સુપર ઓવર રમવા આવ્યો હતો. હું ફરીથી ક્યારેય સુપર ઓવર નહીં રમુ, બેન સ્ટૉકએ કેમ કહ્યું આવુ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget