શોધખોળ કરો

2 ટેસ્ટમાં 4 ને 4 વન-ડેમાં માત્ર 1 વિકેટ લેનારો બોલર બન્યો ભારતનો બોલિંગ કોચ, જાણો કોણ છે ભારત અરૂણ ?

1/5
અરુણ તે અગાઉ 2014માં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યો છે અને તે સમયે રવિ શાસ્ત્રી ડાયરેક્ટર હતા. ભારત અરુણ ટીમ ઇન્ડિયા સાથે બોલિંગ કોચ તરીકે જોડાયા હતા ત્યારે તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે ભારતીય બોલરો પણ સારુ પ્રદર્શન કરી રહ્યા હતા

2/5
એક બોલર તરીકે ઝહીર ખાન પાસે ભારત અરુણ કરતા વધુ અનુભવ છે. ઝહીર ખાને 200 વન-ડે મેચ રમી છે અને 282 વિકેટો ઝડપી છે જ્યારે અરુણે ફક્ત ચાર વન-ડે મેચ રમી છે અને તેમાં ફક્ત એક જ વિકેટ ઝડપી છે.

3/5
ઝહીર ખાનનો રેકોર્ડ જોતા ઝહીર ખાન ભારત કરતા સારો કોચ સાબિત થઇ શકે તેવું ચાહકોનું માનવું છે. 1979 ઇન્ડિયન અંડર-19 ક્રિકેટ ટીમના રવિ શાસ્ત્રી કેપ્ટન હતો ત્યારે તે જ ટીમમાં ભારત અરુણ બોલર હતો.

4/5
નવી દિલ્હીઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકે ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનને હટાવીને ભારત અરુણને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. ભારત અરુણની નિમણૂકને બીસીસીઆઇએ બોલિંગ કોચ તરીકે મંજૂરી આપી દીધી છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કહેવા બાદ ભારત અરુણને કોચ બનાવવામાં આવ્યા છે.

5/5
તે સિવાય ભારત અરુણે બે ટેસ્ટ મેચમાં ચાર વિકેટ ઝડપી છે જ્યારે ઝહીર ખાને 311 વિકેટ ઝડપી છે. ટી-20માં પણ ઝહીર ખાને 17 વિકેટ ઝડપી છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારત રવિ શાસ્ત્રીનો મિત્ર હોવાના કારણે તેને તક મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી મહિને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમશે ટીમ ઇન્ડિયા, BCCI એ કર્યું શેડ્યૂલનું એલાન; જાણો કેટલી મેચો રમાશે

IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત

IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ

શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget