શોધખોળ કરો

આ ક્રિકેટરે પહેર્યું એવું પેન્ટ કે લોકોએ આપી સલાહ- રણવીર સિંહથી દૂર રહો

અભિનેતા શરીબ હાશમીએ કપિલ દેવની એક તસવીર શેર કરી છે.

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ કબીર કાનની ફિલ્મ 83માં જાણીતા ક્રિકેટર અને વર્ષ 1983નો વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ માટે રણવીર સિંહે કપિલ દેવ સાથે ઘણો સમય વિતાવ્યો. લાગે છે તે તેની અસર હવે જોવા મળી છે. આ અમે નહીં પણ ઇન્ટરનેટ પર ચર્ચા થઈ રહી છે. અભિનેતા શરીબ હાશમીએ કપિલ દેવની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કપિલ દેવ રેડ કલરની ટીશર્ટ અને રંગબેરંગી પેન્ટમાં જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતાં શરીબે લખ્યું- કપિલ સર રણવીર સિંહની બાયોપિકની તૈયારી કરી રહ્યા છે. ફોટોમાં કપિલ દેવે લાલ રંગની ટી શર્ટ અને નીચે બ્લુ, લાલ અને સફેદ રંગનું પેટર્ન વાળુ પેન્ટ પહેર્યું છે. ત્યાર પછી તો ટ્વીટર પર બધાએ કપિલ દેવની ફિરકી લેવાનું ચાલુ કરી દીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Embed widget