શોધખોળ કરો
Advertisement
VIDEO: બ્રેટ લીએ બ્રાયન લારાને માર્યો બાઉન્સર, કઇંક આવો હતો નજારો
આઈપીએલના આ બંને કોમેન્ટેટર તેમના ફેન્સ સામે ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા. બ્રેટ લીએ લારાને એક શાર્પ બાઉન્સર માર્યો હતો, જે તેની છાતી પર વાગ્યો હતો.
નવી દિલ્હીઃ એક સમયના દિગ્ગજ ખેલાડીઓ બ્રાયન લારા અને બ્રેટ લીનો ફરી એક વખત આમનો સામનો થયો હતો. આઈપીએલના આ બંને કોમેન્ટેટર તેમના ફેન્સ સામે ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા. બ્રેટ લીએ લારાને એક શાર્પ બાઉન્સર માર્યો હતો, જે તેની છાતી પર વાગ્યો હતો.
લીએ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, મુંબઈમાં ગલી ક્રિકેટ મારો પસંદગીની રમત છે. લી વિરુદ્ધ લારાની લડાઈ. મેં મારી બે પસંદગીની બોલ ફેંકી. બાઉન્સર અને યોર્કર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement