શોધખોળ કરો
Advertisement
દુનિયાનો આ મહાન ક્રિકેટર સન્યાસના 12 વર્ષ બાદ ક્રિકેટ રમવા મેદાન પર આવ્યો, ને પછી ફટકાર્યા ટ્રેડમાર્ક શૉટ, જુઓ વીડિયો
આ મેચમાં દુનિયાના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ પણ બેટિંગ કરી હતી. 50 વર્ષીય લારાએ પોતાની જુની અદામાં જુના અને પોતાના ટ્રેડમાર્ક શૉટ, લેટ કટ ફટકાર્યા હતા
નવી દિલ્હીઃ દુનિયાનો દિગ્ગજ ક્રિકેટર અને વેસ્ટ ઇન્ડિઝનો સૌથી ધાતક બેટ્સમેન બ્રાયન લારા ફરી એકવાર મેદાન પર જોવા મળ્યો, સિલેક્ટર ફેન્સ કપની મેચમાં બ્રાયન લારાને રમતો જોઇને દર્શકો અને ફેન્સ ખુશ થઇ ગયા હતા. લારાએ પોતાના ટ્રેડમાર્ક શૉટથી ફેન્સને પણ ખુશ કર્યા હતા. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ક્વિન્સ પાર્કના ઓવર સ્ટેડિયમના પોર્ટ ઓફ સ્પેનમાં સિલેક્ટર ફેન કપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેચમાં દુનિયાના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ પણ બેટિંગ કરી હતી. 50 વર્ષીય લારાએ પોતાની જુની અદામાં જુના અને પોતાના ટ્રેડમાર્ક શૉટ, લેટ કટ ફટકાર્યા હતા.
આ મેચ બ્રાવે ઇલેવન અને પોલાર્ડ ઇલેવનની વચ્ચે હતી, બ્રાયન લારા બ્રાવે ઇલેવન તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા મેદાન પર આવ્યો હતો. લારાએ અનોખા અંદાજમાં બેટિંગ કરી જોકે, 12 બનાવીને લારા આઉટ થઇ ગયો હતો.Brian Lara - not your everyday T20 number 3 pic.twitter.com/7vTngaXANA
— Dipankar Lahiri (@soiledshoes) September 1, 2019
LARA! LARA! LARA! The great man takes the field again! #cpl19 #Biggestpartyinsport @BrianLara pic.twitter.com/oqNApdm5US
— CPL T20 (@CPL) September 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
Advertisement