શોધખોળ કરો

ભારતીય ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝમાં અડધી રાત્રે કોના ઘરે પાર્ટી કરવા પહોંચ્યા, જાણો વિગતે

ગ્રાન્ડ પાર્ટીમાં ભારતીય ટીમના રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કેદાર જાધવ સામેલ થયા હતા

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હાલમાં ટી20, વનડે સીરીઝ રમાઇ ચૂકી છે, હવે ટેસ્ટ સીરીઝની શરૂઆત આગામી 22 ઓગસ્ટથી થવાની છે. આ પહેલા બન્ને ટીમના ખેલાડીઓ હાળવાશની પળોમાં છે, ત્યારે સ્ટાર ખેલાડી બ્રાયન લારાએ બન્ને ટીમોના ખેલાડીઓ માટે એક ગ્રાન્ટ પાર્ટી આપી હતી. તેની કેટલીક તસવીરો અહીં છે. ખરેખર, દુનિયાના મહાન ક્રિકેટર બ્રાયન લારાએ ટેસ્ટની શરૂઆત પહેલા ભારતીય અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને એક ગ્રાન્ટ પાર્ટી આપી હતી, આ પાર્ટી તેમના ઘરે યોજવામાં આવી હતી, જેની કેટલીક તસવીરો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ સોશ્યલ મીડિયા પર શેર પણ કરી હતી. તસવીર શેર કરતાં લખ્યું કે, 'બ્રાયન લારાનો આભાર, જેમને પોતાના ઘરે પાર્ટી આપી, ટીમ સાથીઓ અને ભારતમાંથી આવેલા મારા ભાઇઓને મળવાનું સારુ રહ્યું.' ભારતીય ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝમાં અડધી રાત્રે કોના ઘરે પાર્ટી કરવા પહોંચ્યા, જાણો વિગતે ગ્રાન્ટ પાર્ટીમાં ભારતીય ટીમના રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કેદાર જાધવ સામેલ થયા હતા. જ્યારે વિન્ડીઝ તરફથી ક્રિસ ગેલ, સુનીલ નરેન, કિરોન પોલાર્ડ સહિતના ખેલાડીઓ હાજર રહ્યાં હતા.
View this post on Instagram
 
Thx to @brianlaraofficial for hosting us all at his residence..always great to catch up with my teammates and our brothers from India ???????? ???????????????????????????????? #Champion #WakeUp

A post shared by Dwayne Bravo (@djbravo47) on

ભારતીય ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝમાં અડધી રાત્રે કોના ઘરે પાર્ટી કરવા પહોંચ્યા, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget