શોધખોળ કરો

સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનારો ચોથો બોલર બન્યો

મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે ઈતિહાસ રચી દિધો છે.

મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે ઈતિહાસ રચી દિધો છે. સ્ટુઅર્ટ બ્રોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનારો ચોથો અને ઓવરઓલ 7મો બોલર બની ગયો છે. બ્રૉડે વેસ્ટ ઈન્ડિઝના ઓપનર ક્રેગ બ્રેથવેટને પોતાનો 500મો શિકાર બનાવ્યો હતો.
સ્ટુઅર્ટ બ્રોડ પહેલા તેના સાથી એન્ડરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ તરફથી આ સિદ્ધિ મેળવી હતી. વર્ષ 2017મા એન્ડરસને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 500 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. સ્ટુઅર્ટ બ્રોડ પહેલા મુરલીધન, શેન વોર્ન , અનિલ કુંબલે, જેમ્સ એન્ડરસન, મેકગ્રા અને કોર્ટની વોલ્શએ ટેસ્ટ મેચોમાં 500થી વધુ વિકેટ ઝડપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB Vs GT: આજે ગુજરાત અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

કોણ છે સલિલ અરોરા, જેણે જસપ્રીત બુમરાહના બોલ પર ફટકાર્યો 'નો-લુક શોટ', વીડિયો થયો વાયરલ

Mumbai Indians: 8 મેચમાં છ હાર... તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાં પહોંચી શકે છે, જાણો સમીકરણ

IPL Points Table 2026: હૈદરાબાદે સતત પાંચમી જીત સાથે લગાવી છલાંગ, મુંબઈની શું છે સ્થિતિ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર

Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 

EPFO Big Change: 7500 રૂપિયા પેન્શન... બંધ થયેલા PF એકાઉન્ટ થશે એક્ટિવ, જાણો EPFOમાં શું થશે ફેરફાર?

Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો

હવે WhatsApp બેકઅપ કરવું થશે વધુ સરળ ! યુઝર્સને મળશે નવો કંન્ટ્રોલ

અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
RCB Vs GT: આજે ગુજરાત અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
RCB Vs GT: આજે ગુજરાત અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
Union Bank of India Recruitment 2026: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં બહાર પડી 1865 પદો પર ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા?

Embed widget