શોધખોળ કરો

બર્ગરે બગાડ્યો પાકિસ્તાનનો સેમિ ફાઇનલનો ખેલ, સોશિયલ મીડિયા પર ઉડી આવી મજાક, જુઓ તસવીરો

પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ બર્ગરને પાકિસ્તાનની હાર પાછળ બર્ગરને જવાબદાર ગણી રહ્યાં છે

નવી દિલ્હીઃ પાકિસ્તાની ટીમ હાલમાં વર્લ્ડકપની રેસમાંથી લગભગ બહાર ફેંકાઇ ગયેલી દેખાઇ રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર બર્ગર વૉર શરૂ થઇ ગયુ છે. પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ બર્ગરને પાકિસ્તાનની હાર પાછળ બર્ગરને જવાબદાર ગણી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં બર્ગર પર કૉમેન્ટ કરવામાં આવી રહી છે. બર્ગરની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એક કોહલી અને બીજી વિલિયમસનની છે. ઇંગ્લેન્ડ સામે પહેલા ભારત હાર્યુ, અને ગઇકાલે ન્યૂઝીલેન્ડ હાર્યુ. આ બન્નેની હારથી પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયુ છે. બર્ગરે બગાડ્યો પાકિસ્તાનનો સેમિ ફાઇનલનો ખેલ, સોશિયલ મીડિયા પર ઉડી આવી મજાક, જુઓ તસવીરો એક તસવીરમાં ભારતીય કેપ્ટન ઇંગ્લેન્ડ સામેની મેચમાં હાર છતાં બર્ગર ખાઇ રહ્યો હતો, જ્યારે બીજી તસવીરમાં પણ ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન વિલિયમ્સન બર્ગર ખાઇ રહ્યો હતો.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર
PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર
હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ
હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
Embed widget