શોધખોળ કરો

‘કેપ્ટન કૂલ’ ધોની પોતાના ખાસ મિત્ર ને સ્ટાર ઓલરાઉન્ડર પર ભયંકર બગડ્યો, જુઓ કઈ રીતે ખખડાવ્યો? મેચ પછી પણ વાત ના કરી

1/9
મેચની 19મી ઓવરમાં ધોનીની ટીમની જીત લગભગ નિશ્ચિત મનાતી હતી કેમ કે દિલ્હી ડેરડેવિલ્સે 12 બોલમાં 49 રન કરવાના હતા. ધોની પોતે ડેથ ઓવર્સમાં બ્રેવો ઘાતક બોલર છે તે સ્વીકારી ચૂક્યો છે તેથી તે નચિંત હતો. બ્રેવોએ પહેલા બે બોલમાં એક-એક રન આપતાં ધોનીને લાગ્યું કે બધું બરાબર જઈ રહ્યું છે.

2/9
3/9
4/9
ધોનીના સદનસીબે છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના એનગીડીએ બાજી સાચવી લેતાં તેની ટીમ જીતી ગઈ પણ ધોનીનો ગુસ્સો શમ્યો નહોતો. સામાન્ય રીતે મેચ પતે પછી ધોની અને બ્રેવો સાથે પેલેવિયન તરફ જતા હોય છે. આ વખતે ધોનીએ કોઈની સાથે વાત નહોતી કરી અને એકલો જ જતો રહ્યો હતો.

5/9
મજાની વાત એ છે કે ધોની તેના ખાસ મિત્ર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર ઓલરાઉન્ડર તરીકેની નામના ધરાવતા ડ્વાયન બ્રેવો પર બગડ્યો હતો. ધોનીએ જરાય શરમ રાખ્યા વિના બ્રાવોને એક વાર નહીં પણ ત્રણ વાર ધમકાવ્યો હતો. એટલું જ નહીં પણ મેચ પત્યા પછી પણ તેની સાથે વાત નહોતી કરી.

6/9
બ્રેવોએ એ પછી લો ફુલટોસ નાંખ્યો તેમાં વિજય શંકર કશું ના કરી શક્યો પણ પછીના બોલે તેણે ફરી સ્ટ્રેઈટમાં સિક્સર ઠોકતાં ધોની પાછો બગડ્યો હતો. તેણે બંને હાથ પહોળા કરીને જોરથી બૂમ પાડી હતી. બ્રેવો પણ ધોનીનો મિજાજ સમજી ગયો હોય તેમ કશું બોલ્યા વિના દૂર જતો રહ્યો હતો.

7/9
બ્રેવોએ ઈશારો કરીને પોતે હવે સરખો બોલ નાંખશે એમ કહ્યું પણ શંકરે બીજા બોલે પણ સિક્સર ઠોકી દીધી. આ વખતે બ્રેવોએ શોર્ટ બોલ નાંખ્યો છતાં શંકરે પહેલાંથી કેવો બોલ નાંખશે તેનો અંદાજ બાંધીને સિક્સર ઠોકી હતી. આ જોઈને ધોનીએ હાથ લાંબો કરીને અણગમો વ્યક્ત કર્યો હતો.

8/9
પૂણેઃ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન કૂલ તરીકે જાણીતો છે અને કોઈ પણ સંજોગોમાં તે પોતાનો પિત્તો ગુમાવતો નથી તેવી છાપ છે. જો કે સોમવારે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં કેપ્ટન કૂલ ધોનીએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.

9/9
બ્રેવોએ ત્રીજો બોલ વાઈડ નાંખ્યો ત્યારે જ ધોની બગડ્યો હતો પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો. એ પછીના બોલે વિજય શંકરે બ્રેવોની બોલિંગમાં લોંગ ઓન પર સિક્સર ઠોકી દીધી એ સાથે જ ધોની બગડ્યો. તેણે હાથ બીડીને બ્રેવોને સરખી રીતે બોલ નાંખવા કહેવું પડ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી

IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Embed widget