શોધખોળ કરો

કોહલી પણ ના સમજી શક્યો જાડેજાના સ્પિન થતાં બૉલ, પ્રેક્ટિસ કરતી વખતે નેટ્સમાં થયો ક્લિન બૉલ્ડ, વીડિયો વાયરલ

આ વર્ષની શરૂઆત કોહલીના ટેસ્ટ કેરિયરમાં ખરાબ લાગી રહી છે, આ વર્ષે કોહલી ચાર ટેસ્ટમાં 35ની એવરેજથી માત્ર 210 રન જ બનાવી શક્યો છે

નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમ ટેસ્ટ જીત્યા બાદ હવે કેપ્ટન કોહલીની નજર પુણે ટેસ્ટ પર છે. આવતીકાલથી શરૂ થનારી બીજી ટેસ્ટ જીતવા ટીમ ઇન્ડિયાએ મહેનત શરૂ કરી દીધી છે. ભારતીય ખેલાડીઓએ નેટ્સમાં જબરદસ્ત પરસેવો પાડ્યો. જોકે આ દરમિયાન પણ જાડેજાની બૉલિંગ બધા પર ભારે પડી. હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જાડેજાના સ્પિન થતાં બૉલ સામે દુનિયાનો સ્ટાર બેટ્સમેન કોહલી પણ ચૂક ખાઇ જાય છે અને ક્લિન બૉલ્ડ થઇ જાય છે. પુણે ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી, જાડેજાએ નેટ્સમાં પોતાની ધારદાર બૉલિંગનો સ્પેલ નાંખ્યો સામે બેટિંગમાં કોહલી આવ્યો. વાયરલ થયેલી વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, જાડેજાના સ્પિન થતાં બૉલ સામે કોહલી ક્લિન બૉલ્ડ થઇ જાય છે, કોહલી પણ જાડેજાના બૉલને સમજી શક્યો નહીં. કોહલી પણ ના સમજી શક્યો જાડેજાના સ્પિન થતાં બૉલ, પ્રેક્ટિસ કરતી વખતે નેટ્સમાં થયો ક્લિન બૉલ્ડ, વીડિયો વાયરલ ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆત કોહલીના ટેસ્ટ કેરિયરમાં ખરાબ લાગી રહી છે, આ વર્ષે કોહલી ચાર ટેસ્ટમાં 35ની એવરેજથી માત્ર 210 રન જ બનાવી શક્યો છે. બીજી બાજુ ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 160 પૉઇન્ટ સાથે ટૉપ પહોંચી ચૂકી છે. કોહલી પણ ના સમજી શક્યો જાડેજાના સ્પિન થતાં બૉલ, પ્રેક્ટિસ કરતી વખતે નેટ્સમાં થયો ક્લિન બૉલ્ડ, વીડિયો વાયરલ વળી, જાડેજાએ પ્રથમ ટેસ્ટમાં તરખાટ મચાવતા પહેલી ઇનિંગમાં 2 વિકેટ અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપીને સાઉથ આફ્રિકાને હરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget